268
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) ચંદ્રપુરમાં(Chandrapur) આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતમાં( Road Accident) નવ લોકોના મોત થયા છે.
અહીં ચંદ્રપુર મૂળ રોડ(Mul highway) પર ટ્રક અને ડીઝલ ટેન્કર(diesel tanker) એકબીજા સાથે ભયાનક રીતે ટકરાયાં(Collision) હતા જેના કારણે બંને ટ્રકમાં આગ લાગી ગઈ.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકમાં બેઠેલા ડ્રાઈવર(Truck driver) સહિત નવ લોકોએ ઘટનાસ્થળે જીવ ગુમાવ્યા છે.
જો કે, મૃતદેહો(Deadbody) એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ એક્શન મોડમાં, ગાંધીનગરમાં આ IAS અધિકારીને ત્યાં પાડ્યા દરોડા, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ..
You Might Be Interested In