251
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
ડ્રગ્સ મામલે આર્યન ખાનની ધરપકડ થયા બાદ કેટલાક નેતા અને અભિનેતાઓ શાહરુખ ખાનને સમર્થનની આપી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
આ ક્રમમાં જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી દ્વારા ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું છે.
એક ટ્વિટમાં તેમણે કહ્યું કે આર્યન ખાન (અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર) મુસ્લિમ હોવાને કારણે પરેશાન થઈ રહ્યો છે.
કેન્દ્રીય મંત્રીના પુત્રના કેસમાં ચાર ખેડૂતોની હત્યાના આરોપમાં નિષ્પક્ષ તપાસને બદલે, કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષના છોકરાની પાછળ છે કારણ કે તેની અટક ખાન છે.
ન્યાયની વિડંબણા છે કે ભાજપના કોર વોટ બેંકને ખુશ કરવા માટે મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
You Might Be Interested In