News Continuous Bureau | Mumbai
Express Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ ( Asarva-Jaipur Express) અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું ( Asarva-Indore Express Trains ) સરદાર ગ્રામ સ્ટેશન ( Sardar Gram Station ) પર સ્ટોપેજ ( stoppage ) ટેક્નિકલ કારણોસર 19 નવેમ્બર 2023 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે:
ટ્રેન નં. 12981/12982 અસારવા જયપુર અસારવા એક્સપ્રેસ અને ટ્રેન નં.19315/19316 ઈન્દોર અસારવા ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સરદારગ્રામ સ્ટેશન પર 20 ઓક્ટોબરથી 19 નવેમ્બર 2023 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે.
ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને ટ્રેનની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Western Railway: 20 ઓક્ટોબરના રોજ પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને ગુવાહાટી વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન