201
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની(Lalu Prasad Yadav) હાલત અતિ નાજુક બની છે
મીડિયા રિપોર્ટ મુજબ તેમના શરીરનું તમામ હલન-ચલન બંધ થયું છે તથા તેઓ હવે પુરી રીતે કોમા જેવી સ્થિતિમાં છે.
તેમના પુત્ર તથા રાજદ વડા શ્રી તેજસ્વી યાદવે(Mr. Tejaswi Yadav) જણાવ્યું હતું કે તેમના પિતાની હાલત અત્યંત નાજુક છે.
રાબડી દેવીએ(Rabri Devi) તેમના પતિના સ્વાસ્થ્ય(Health) માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા સૌને અપીલ કરી છે.
ગઈકાલે રાતે તેમને એર એમ્બ્યુલન્સ(Air ambulance) દ્વારા દિલ્હી AIIMSમાં ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેને વધુ એક મરણતોલ ફટકો- આ શહેરમાં શિવેસનાના તમામ નગરસેવક શિંદેના ગ્રુપમાં જોડાઈ ગયા-જાણો વિગત
You Might Be Interested In