News Continuous Bureau | Mumbai
શક્તિપીઠ અંબાજી(Shaktipeeth) ખાતે શરદ પૂર્ણિમા(Ambaji Temple)નું વિશેષ મહત્વ અને મહાત્મ્ય રહેલું છે. આ દિવસે દેશભરમાંથી માઇભક્તો મા અંબા(Maa AMba)ના દર્શન માટે આવતા હોય છે ત્યારે આ પાવન દિવસે અંબાજી મંદિર(Ambaji Temple)ના ચાચર ચોકમાં મહાઆરતી(Maha Aarti)નું આયોજન કરવામાં આવ્યું હતું.
Maha Arti at #Ambaji today pic.twitter.com/eFCJhSSa2V
— Pankaj Kumar, IAS (@pkumarias) October 9, 2022
આ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ હાથમાં દીવડા(Diya) લઈ માં અંબેની આરતી ઉતારી હતી. અંબાજી મંદિર પરિસર સહિત બજારોમાં વેપારીઓ, યાત્રિકોએ દીપ પ્રગટાવી મહાઆરતીમાં ભાગ લીધો હતો. આ મહાઆરતી દરમિયાન વીજ પુરવઠો બંધ કરાતા અંધારામાં ઝગમગતા દીવડાઓ તારલાથી ટમટમતું આકાશ(Sky)માં અંબાના ચાચર ચોકમાં ઉતરી આવ્યું હતું. જુઓ અદભુત વિડિયો..
Maha Arti of 30,000 Diyas at Ambaji Temple today on the eve of Sharad Poonam.
Surreal pic.twitter.com/UJH3MX7kLv
— Prerna Joshi (@Prerna_1604) October 9, 2022
આ સમાચાર પણ વાંચો : ઠાકરે જૂથ માટે શિંદે જૂથ બન્યો માથાનો દુખાવો- એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા સૂચવવામાં આવેલા આ ચિન્હો પર કર્યો દાવો