165
Join Our WhatsApp Community
સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને સાંસદ આઝમ ખાનની તબિયત ફરી બગડી ગઈ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર આઝમ ખાનનાં ફેફ્સાંમાં ફાઇબ્રોસિસ અને કેવિટી મળ્યા બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી, તેમની સ્થિતિ ગંભીર છે. આ સમયે તેમણે ઑક્સિજનના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આઝમ ખાન થોડા દિવસ અગાઉ કોરોનાગ્રસ્ત થયા હતા, જે બાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
You Might Be Interested In