News Continuous Bureau | Mumbai
Thane: થાણેના ઘોડબંદર રોડ પર ગાયમુખ વિસ્તારમાં એક કન્ટેનર ટ્રક લોડેડ ટ્રેલર સાથે અથડાયું હતું. આ ઘટના મંગળવારે સવારે બની હતી. અકસ્માત(Accident) બાદ ઘોડબંદર રોડ (Ghodbunder road) પર થાણે જતો ટ્રાફિક પ્રભાવિત થયો છે.
જુઓ વિડીયો
Breaking | Huge Trailer collides with Truck throwing it off the street at Ghodbunder Road in Thane. The trailer itself turns 90° blocking the road near Gaimukh area. Massive Jam on Ghodbunder Road. pic.twitter.com/MssvmYPxoh
— MUMBAI NEWS (@Mumbaikhabar9) August 1, 2023
અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી
પ્રાપ્ત જાણકારી મુજબ ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટ્રક થાણે તરફ જતા લોડેડ ટ્રેલર સાથે અથડાયું હતું. જોકે આ અકસ્માત(Accident) માં કોઈને ઈજા થઈ ન હતી પરંતુ થાણે તરફનો ટ્રાફિક જામ(Traffic Jam) થઈ ગયો હતો. આ દુર્ઘટનાની અસર અમદાવાદ હાઈવે પર પણ જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : kiara Advani : બ્લેક મોનોકીની માં કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પાણીમાં લગાવી આગ,અભિનેત્રી એ આ રીતે કર્યો પોતાનો બર્થ ડે સેલિબ્રેટ
