• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - punjab cm
Tag:

punjab cm

Gujarat: AAP fails to make a mark
રાજ્ય

પંજાબમાં સરકારી ગેસ્ટ હાઉસને બદલે હોટલમાં રોકાયા અરવિંદ કેજરીવાલ- જિલ્લા પ્રશાસનને પકડાવ્યું અધધ-આટલા લાખનું બિલ

by Dr. Mayur Parikh September 2, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

15 જૂને દિલ્હીના મુખ્યમંત્રી પંજાબ(punjab) ગયા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) અને પંજાબના સીએમ ભગવંત માન(Punjab CM Bhagwant mann) સહિત AAPના ઘણા નેતાઓએ જલંધરથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(Jalandhar to Indira Gandhi International Airport) સુધી 'લક્ઝરી' બસને લીલી ઝંડી બતાવી હતી. મળતી માહિતી મુજબ, આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેજરીવાલ એક હોટલમાં રોકાયા હતા અને હોટેલે લાખો રૂપિયાનું બિલ જિલ્લા પ્રશાસનને સોંપ્યું હતું.

શહેરની એક ફોર સ્ટાર હોટેલે આપના નેતાઓના ત્રણ કલાક માટેના રોકાણની વ્યવસ્થા બદલ સરકારને ૨.૧૮ લાખનું બિલ પકડાવ્યું છે. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત અન્ય કેટલાક સિનિયર નેતાઓ સામેલ હતા. એક આરટીઆઈ એક્ટિવિસ્ટે આ મામલે આરટીઆઈ કરી માહિતી મેળવી હતી. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, જાલંધર પ્રશાસનને કેવી રીતે બિલને ભરપાઈ કરવું તે પડકારરૂપ લાગી રહ્યુ છે. મહત્ત્વનું છે કે, આ બિલની તસવીર સામે આવી હતી. જેમાં એક સૂપની કિંમત ૩૦૫૯ રૂપિયા બતાવવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : શિવસેના બાદ હવે કોંગ્રેસમાં પણ બળવો- કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને લીધી ફડણવીસની મુલાકાત

RTI એક્ટિવિસ્ટ જસપાલ માને આ મામલે આરટીઆઈ દાખલ કરી માહિતી મેળવી હતી. ત્યારે જાલંધર જિલ્લા પ્રશાસને માત્ર હોટેલના બિલની જ માહિતી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હોટેલે ૨.૧૮ લાખનું બિલ ફટકાર્યું છે. જેમાં ૧.૩૭ લાખ રૂપિયા છ રૂમના, ૮૦,૭૧૨ રૂપિયા ૩૮ લંચ બોક્સના ગણ્યાં છે. આ સિવાય દિલ્હીના આપના મંત્રી રામ કુમાર ઝાના રૂમ અને સર્વિસનો ચાર્જ ૫૦,૯૦૨ રૂપિયા ગણવામાં આવ્યો છે. વધુમાં અરવિંદ કેજરીવાલના રૂમ અને સર્વિસનો ચાર્જ ૧૭,૭૮૮ રૂપિયા, ભગવંત માનના રૂમ અને સર્વિસનો ચાર્જ ૨૨,૮૩૬ રૂપિયા, દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન મંત્રી કૈલાસ ગેહલોતના રૂમ અને સર્વિસનો ચાર્જ ૧૫,૪૬૦ રૂપિયા, પર્વેશ ઝાના રૂમ અને સર્વિસનો ચાર્જ ૨૨,૪૧૬ રૂપિયા અને દિલ્હીના મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીના રૂમ અને સર્વિસનો ચાર્જ ૮,૬૦૨ રૂપિયા ગણ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આપના નેતાઓ જે હોટેલમાં રોકાયા હતા, ત્યાંથી સરકારી અતિથિ ભવન ખૂબ જ નજીક હતો. છતાં પણ લક્ઝુરિયસ સવલતો મેળવવા માટે નેતાઓ ફોર સ્ટાર હોટેલમાં રોકાયા હતા. આ મામલે જાલંધરના ડેપ્યૂટી કમિશનર જસપ્રીત સિંઘે જણાવ્યુ હતુ કે, ‘જુલાઇમાં જ તેઓની અહીં બદલી કરવામાં આવી છે અને આ બિલ અંગે તેમને કોઈ જાણકારી નથી. હું આ મામલે જવાબદાર અધિકારીઓ પાસેથી માહિતી મેળવીને જણાવી શકીશ.’

આ સમાચાર પણ વાંચો : દિલ્હીના મુખ્ય પ્રધાનનો ચોંકાવનારો આરોપ- કહ્યું- ભાજપ દેશના આટલા ધારાસભ્ય ખરીદી ચૂકી છે

September 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

સરહદ પર શહીદ થનારના પરિવારને એક કરોડ રૂપિયા મળશે- આ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

by Dr. Mayur Parikh July 28, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

પંજાબ સરકારે(Punjab Govt) સરહદ પર શહીદ થયેલા(Martyred) જવાનોના પરિવારજનો(Soldiers Family) માટે મોટો નિર્ણય લીધો છે. 

પંજાબ સરકારે નિર્ણય કર્યો છે કે સરહદ પર શહીદ થયેલા જવાનના પરિવારને ૧ કરોડ રૂપિયા આપવામાં આવશે. પંજાબના સીએમ(Punjab CM) ભગવંત માને(Bhagwant Mann) ચંદીગઢમાં(Chandigarh) આ જાણકારી આપી છે. તેમણે કહ્યુંકે આ રકમ સૈનિકોના બલિદાન(Sacrifice of soldiers) સમાન નથી પરંતુ અમે પરિવારને ૧ કરોડની રકમ આપીશુ, જેથી પરિવારને કોઈ આર્થિક સંકટ(economic crisis) ન આવે.

ઉલ્લેખનીય છે કે જ્યારથી ભગવંત માન પંજાબના સીએમ બન્યા છે ત્યારથી તેઓ અવાર નવાર પોતાના નિર્ણયોને કારણે ચર્ચામાં રહે છે. તે પછી ૩૦૦ યુનિટ વીજળી ફ્રી(Electricity free) કરવાનો ર્નિણય હોય કે શહીદના પરિવારને ૧ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય હોય. તે લોકોમાં સ્થાન બનાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મમતા દીદીએ છોડ્યો પાર્થનો સાથ-પાર્થ ચેટરજીની પશ્ચિમ બંગાળ સરકારના આ પદેથી કરાઈ હકાલપટ્ટી-જાણો વિગતે 

પંજાબની ભગવંત માન સરકારે તેના પ્રથમ બજેટમાં ૩૦૦ યુનિટ મફત વીજળીનુ વચન પૂરુ કર્યુ હતુ. ૧ જુલાઈથી રાજ્યમાં ૩૦૦ યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવી રહી છે. નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ (Finance Minister Harpal Singh Cheema) રાજ્યનુ બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે પંજાબના દરેક ઘરને હવે ૧ જુલાઈથી દર મહિને ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે. સરકાર આ યોજનાના ખર્ચ માટે નાણાકીય વ્યવસ્થા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

July 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી બંધાશે લગ્નના બંધનમાં- સીએમ કેજરીવાલ કાર્યક્રમમાં થશે સામેલ-જાણો કોણ છે તેમના જીવનસાથી

by Dr. Mayur Parikh July 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

પંજાબના મુખ્યમંત્રી(Punjab CM) ભગવંત માન(Bhagwant Mann) ફરી એકવાર લગ્નના(Marriage) બંધમાં બંધાવા જઈ રહ્યા છે. 

રિપોર્ટ પ્રમાણે ભગવંત માન આવતીકાલે ગુરુવારે ચંદીગઢમાં(Chandigarh) ડોક્ટર ગુરપ્રીત કૌર(Doctor Gurpreet Kaur) સાથે લગ્નગ્રિંથીથી જોડાશે. 

આ લગ્નમાં ફક્ત પરિવારના લોકો ઉપસ્થિત રહેશે. નવા કપલને આશીર્વાદ આપવા માટે અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) કાર્યક્રમમાં સામેલ થશે

કહેવામાં આવી રહ્યું છે કે ભગવંત માન માટે યુવતી તેમની માતા અને બહેને પસંદ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભગવંત માનના છ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. તેમની પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં(USA) રહે છે.

આ સમાચાર પણ વાંચો : ચોમાસામાં ઘાટ પર જનારા મુસાફરો માટે મોટા સમાચાર-આ ઘાટ વાહનવ્યવહાર માટે 8 દિવસ માટે રહશે બંધ-જાણો વિગતે

July 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

પંજાબ CM ભગવંત માને પોતાની સરકારના આ ભ્રષ્ટાચારી મંત્રીની કરી નાખી છુટ્ટી, હવે ACBએ કરી ધરપકડ.. જાણો શું છે સમગ્ર મામલો 

by Dr. Mayur Parikh May 24, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

પોતાની સરકારના સ્વાસ્થ્ય મંત્રી(Health Minister) પર ભ્રષ્ટાચારનો(corruption) આરોપ લાગ્યા બાદ પુરાવા મળતા પંજાબના સીએમ(Punjab CM) ભગવંત માને(Bhagwant  Mann) મોટી કાર્યવાહી કરી છે 

સીએમ ભગવંત માને સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને(Vijay Singla) મંત્રી પદ પરથી હટાવી દીધા છે. 

વિજય સિંગલા પર કોન્ટ્રાક્ટ(Contract) બદલ એક ટકો કમિશનની માંગણી કરવાનો આરોપ છે. 

જોકે, ગણતરીના કલાકોમાં જ આપના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી સિંગલાની એન્ટી કરપ્શન બ્રાન્ચ(Anti-Corruption Branch) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  

સીએમ ભગવંત માને કહ્યું કે તેમની સરકારે લોકોને વચન આપ્યું છે કે તેઓ ઈમાનદાર સરકાર આપશે. સરકારમાં ભ્રષ્ટાચાર કરનારને ક્યારેય બક્ષવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે વધુ એક દાવો, કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત કુલપતિ તિવારીએ હવે કર્યો આ દાવો..

May 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક