News Continuous Bureau | Mumbai
- મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) ના દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડે (Kieron Pollard) આઇપીએલમાંથી (IPL) રિટાયરમેન્ટની (Retirement) જાહેરાત કરી છે.
- એટલે કે હવે પોલાર્ડ આઇપીએલમાં રમતો જોવા નહી મળે.
- IPLમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તે મુંબઈ ઈન્ડિયન્સને જીતાડવાની ભૂમિકામાં રહેશે.
- તે મેચો માટે ફ્રેન્ચાઇઝીના ઉભરતા બેટ્સમેનોને તૈયાર કરશે.
- પોલાર્ડ પાસે આઈપીએલનો અનુભવ છે. આ સિવાય તેમણે દુનિયાભરની લીગમાં પણ પોતાની તાકાત દેખાડી છે.
- મહત્વપૂર્ણ છે કે આ વર્ષે પોલાર્ડે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ સંન્યાસની જાહેરાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો: દહિસરમાં તોફાની તત્વોએ BEST બસ પર પથ્થરમારો, અનેક મુસાફરો થયા ઘાયલ.. જુઓ વિડીયો અને જાણો શું છે સમગ્ર મામલો?
