News Continuous Bureau | Mumbai
- વધુ એક હસ્તીએ દુનિયાને કહ્યું અલવિદા, બોલિવૂડના આ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનું ( Veteran producer ) મુંબઈમાં થયું નિધન ( passes away ) .
- વર્ષના અંતિમ દિવસોમાં બોલિવૂડની વધુ એક હસ્તીએ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે.
- ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનનું ( Nitin Manmohan ) ગુરુવારે સવારે મુંબઈમાં 60 વર્ષની વયે નિધન થયું છે
- તેઓ 3 ડિસેમ્બરથી હોસ્પિટલમાં દાખલ હતા અને છેલ્લા 15 દિવસથી વેન્ટિલેટર પર હતા.
- તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાતું હતું અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
- નીતિન મનમોહનના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
- ઉલ્લેખનીય છે કે દિગ્ગજ ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનને હાર્ટ એટેક આવ્યો હતો. જેના પછી તેમને નવી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: પુતિન, બિડેન પણ પૂછે છે કોણ છે ઉદ્ધવ ઠાકરે? શિવસેના નેતા સંજય રાઉતની સ્પીચ બની ચર્ચાનો વિષય.. જુઓ વિડીયો
