મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક કેસમાં થયો નજીવો વધારો ; જાણો આજના નવા આંકડા 

by Dr. Mayur Parikh

 મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,843 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 123 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,64,922 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 5,212 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.33 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 94,985 એક્ટિવ કેસ છે.

સારા સમાચાર : મુંબઈ મહાનગરપાલિકાની તમામ હૉસ્પિટલોમાં સ્પેશિયલ AC બર્ન વૉર્ડ ચાલુ કરાશે; જાણો વિગત 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More