Dr. Niranjan Rajadhyaksha: સરકાર ડૉ. નિરંજન રાજાધ્યક્ષના સ્થાને 16મા નાણાપંચના સભ્યની નિમણૂક કરશે

Niranjan Rajadhyaksha quits as full-time member of 16th Finance Commission
Niranjan Rajadhyaksha quits as full-time member of 16th Finance Commission

News Continuous Bureau | Mumbai  

Dr. Niranjan Rajadhyaksha: ડૉ. નિરંજન રાજાધ્યક્ષ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અર્થ ગ્લોબલની તારીખ 31.01.2024ના નોટિફિકેશન દ્વારા 16મા નાણાં પંચમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ડૉ. રાજાધ્યક્ષે અણધાર્યા અંગત સંજોગોને કારણે આ જવાબદારી નિભાવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.

ડૉ. રાજધ્યક્ષના સ્થાને 16મા પંચના સભ્યની નિમણૂક કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા, હવે ડઝનબંધ સાંસદો અને 40 ધારાસભ્યો પાર્ટી છોડવાની તૈયારીમાં, ચર્ચાનું બજાર ગરમ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By Akash Rajbhar

Akash Rajbhar, a proficient content aggregator, excels in curating and delivering diverse content to a wide-ranging audience.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!