NSE shares: bonus and dividend. NSEના શેર ધારકોને બખ્ખાં, 9,000 ટકા ડિવિડન્ડ અને એક શર એ ચાર શેર બોનસ.

National stock exchange profit increased, issue dividend and bonus.
National stock exchange profit increased, issue dividend and bonus.

News Continuous Bureau | Mumbai

NSE shares: bonus and dividend નેશનલ સ્ટોક એક્સચેન્જ ના શેર ધારકોને ( share holders ) જોરદાર લોટરી લાગી છે. ભારત દેશમાં કોઈપણ કંપનીએ આપ્યું હોય તેના કરતાં બહેતર ડિવિડન્ડ ( dividend ) નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા આપવામાં આવ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ 9000% ડીવીડન્ડ આપ્યું છે. આ ઉપરાંત એક શેર પર ચાર શેરનું બોનસ પણ આપવામાં આવ્યું છે. 

NSE shares: bonus and dividend નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નફો કેટલો વધ્યો. 

નેશનલ સ્ટોક એક્સચેન્જ ગત વર્ષે ₹4,000 કરોડથી વધુ રૂપિયાનો નફો મેળવ્યો છે. આ ઉપરાંત કંપનીનો ઈક્વિટી માર્કેટમાં ( equity market ) 94% જેટલો હિસ્સો છે જ્યારે કે ફ્યુચર માં 99% જેટલો હિસ્સો છે. આ નેશનલ સ્ટોક એક્સચેન્જ ભારતનું નંબર વન એક્સચેન્જ છે.

NSE shares: bonus and dividend નેશનલ સ્ટોક એક્સચેન્જના શેર મળતા જ નથી.

નેશનલ સ્ટોક એક્સચેન્જના ( NSE ) શેર ઓપન માર્કેટમાં અવેલેબલ નથી એટલે કે આ શેર અત્યારે અનલિસ્ટેડ માર્કેટમાં છે. જેને કારણે તે આસાનીથી ઉપલબ્ધ નથી. આમ નેશનલ સ્ટોક એક્સચેન્જ નો પૂરેપૂરો ફાયદો ઇન્સ્ટિટ્યૂશન અને અમુક શેર ધારકો ઉઠાવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Elections 2024 : Odisha ઓરિસ્સામાં સુરત વાળી થઈ. કોંગ્રેસના કેન્ડિડેટ ચૂંટણી લડવાની ના પાડી દીધી.

NSE shares: bonus and dividend નેશનલ સ્ટોક એક્સચેન્જનો આઇપીઓ ક્યારે આવશે? 

નેશનલ સ્ટોક એક્સચેન્જ નો આઇપીઓ ( IPO ) વહેલામાં વહેલી તકે આવી શકે છે. એક શેર પર ચાર શેર ( Stock Market ) બોનસ આપીને આઇપીઓ માટે ની શક્યતા વધી ગઈ છે એવું નિષ્ણાંતોનું માનવું છે.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!