Har Ghar Tiranga: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના આ ચાર મુખ્ય શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું છે આયોજન.

Har Ghar Tiranga Grand Tiranga Yatra has been organized in these four major cities of Gujarat in the presence of Bhupendra Patel.
Har Ghar Tiranga Grand Tiranga Yatra has been organized in these four major cities of Gujarat in the presence of Bhupendra Patel.

News Continuous Bureau | Mumbai

Har Ghar Tiranga: ગુજરાતમાં ૮ થી  ૧૫ ઓગસ્ટ દરમ્યાન  ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ( Independence Day ) ઉજવણી અને  “હર ઘર તિરંગા”અભિયાનનું ભવ્ય આયોજન કરાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું ( Tiranga Yatra ) આયોજન કરવામાં આવ્યું છે. ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ, ૧૧ ઓગસ્ટે સુરત, ૧૨ ઓગસ્ટે વડોદરા, ૧૩ ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે. 

 Har Ghar Tiranga:  હર્ષ સંઘવીની ( Harsh Sanghavi ) ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ

  • – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ( Bhupendra Patel ) ઉપસ્થિતિમાં રાજ્યના ( Gujarat ) મુખ્ય ચાર શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
  • – ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ, ૧૧ ઓગસ્ટે સુરત, ૧૨ ઓગસ્ટે વડોદરા, ૧૩ ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા
  • – રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં ૨ થી ૩ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે 
  • – “હર ઘર તિરંગા”અભિયાનનું રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે
  • – ૮ થી  ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 
  • – રમતગમત અને યુવક સેવા મંત્રી શ્રી હર્ષ સંઘવીની ( Harsh Sanghavi ) ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ
  • – આ તિરંગા યાત્રામાં રાજ્યભરની અંદાજે ૨,૨૦૦થી વધુ સંસ્થાઓ સહભાગી થશે
  • – રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ૧૪,૨૯૨ ગ્રામ પંચાયતોમાં પણ યોજાશે તિરંગા યાત્રા
  • – બોર્ડરના ગામડાંઓમાં ઘરો પર તિરંગા લહેરાવીને તિરંગા યાત્રા પણ યોજવામાં આવશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો:  Stock Market Down : રેપો રેટ અંગે RBIની જાહેરાત બાદ શેર બજાર ધડામ; સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા ..  

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!