Mumbai Ahmedabad Rail Traffic: અમદાવાદ નજીક ગેન્ટ્રી દુર્ઘટનાને કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત, જુઓ યાદી

Mumbai Ahmedabad Rail Traffic Rail Traffic Disrupted Due to Gantry Mishap Near Ahmedabad
Mumbai Ahmedabad Rail Traffic Rail Traffic Disrupted Due to Gantry Mishap Near Ahmedabad

News Continuous Bureau | Mumbai

Mumbai Ahmedabad Rail Traffic: વટવા-અમદાવાદ વચ્ચે ડાઉન લાઇન પર ટ્રેન સેવાઓ ( rail traffic ) પ્રભાવિત થઈ છે કારણ કે આ લાઇનની આસપાસ કામ કરી રહેલા સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી ( gantry ) માંથી એક ગર્ડર લૉન્ચિંગ પૂર્ણ કર્યા પછી પાછું ખેંચતી વખતે ભૂલથી તેની જગ્યાએથી ફિસલાઈ ગયું હતું. જેના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે.

Mumbai Ahmedabad Rail Traffic:  આંશિક રદ થયેલી ટ્રેનો

  • 23.03.2025ની ટ્રેન નંબર 19417 બોરીવલી-વટવા એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-વટવા વચ્ચે આંશિક રદ રહેશે.
  • 24.03.2024ની ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદેભારત એક્સપ્રેસ વડોદરા-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રદ રહેશે.
  • 23.03.2024ની ટ્રેન નંબર 20936 ઇંદોર-ગાંધીધામ એક્સપ્રેસ નડિયાદ સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન નડિયાદ-ગાંધીધામ વચ્ચે આંશિક રદ રહેશે.
  • 24.03.2024ની ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઇંદોર એક્સપ્રેસ નડિયાદથી શૉર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન ગાંધીધામ-નડિયાદ વચ્ચે આંશિક રદ રહેશે.
  • 23.03.2024ની ટ્રેન નંબર 19310 ઇંદોર-અમદાવાદ શાંતિ એક્સપ્રેસ આનંદ સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન આનંદ-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
  • 24.03.2024ની ટ્રેન નંબર 19309 અમદાવાદ-ઇંદોર શાંતિ એક્સપ્રેસ આનંદ સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન અમદાવાદ-આનંદ વચ્ચે આંશિક રદ રહેશે.
  • 23.03.2024ની ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ છાયાપુરી સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન છાયાપુરી-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
  • 23.03.2024ની ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ મહેમદાબાદ ખેડારોડ સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન મહેમદાબાદ ખેડારોડ-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.

Mumbai Ahmedabad Rail Traffic:  સંપૂર્ણ રદ થયેલી ટ્રેનો

  • 23.03.2024ની ટ્રેન નંબર 19418 વટવા-બોરીવલી એક્સપ્રેસ
  • 24.03.2024ની ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ
  • 24.03.2024ની ટ્રેન નંબર 19035 વડોદરા-વટવા ઇન્ટરસિટી
  • 24.03.2024ની ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન
  • 24.03.2024ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી
  • 24.03.2024ની ટ્રેન નંબર 20959/20960 વડનગર-વલસાડ-વડનગર એક્સપ્રેસ
  • 24.03.2024ની ટ્રેન નંબર 69130 વટવા-આણંદ મેમુ
  • 24.03.2024ની ટ્રેન નંબર 69115/69102 વડોદરા-વટવા-વડોદરા મેમુ

આ સમાચાર પણ વાંચો : Western Railway : મુસાફરોની સુવિધામાં વધારો, આ તારીખથી પશ્ચિમ રેલ્વે દોડાવશે ભુજ અને રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન.. ચેક કરો શેડ્યુલ..

Mumbai Ahmedabad Rail Traffic:  પુનઃનિર્ધારિત ટ્રેનો

  • 24.03.2024ની ટ્રેન નંબર 22920 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસ અમદાવાદથી 09:40 વાગ્યેના સ્થાને 12:30 વાગ્યે પ્રસ્થાન કરશે.
  • 24.03.2024ની ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ રાજકોટથી 05:30 વાગ્યેના સ્થાને 08:00 વાગ્યે પ્રસ્થાન કરશે.
  • 24.03.2024ની ટ્રેન નંબર 20924 ગાંધીધામ-તિરુનેલવેલી એક્સપ્રેસ ગાંધીધામથી 04:50 વાગ્યેના સ્થાને 08:50 વાગ્યે પ્રસ્થાન કરશે.

 

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!