Maharashtra Politics:ઉદ્ધવ ઠાકરે જૂથનો મહાપાલિકા માટે માસ્ટર પ્લાન: ‘લઢા આપલ્યા મુંબઈચા’ અભિયાન શરૂ

Uddhav Thackeray’s Master Plan for BMC Elections ‘Ladha Aplya Mumbaicha’ Campaign Begins
Uddhav Thackeray’s Master Plan for BMC Elections ‘Ladha Aplya Mumbaicha’ Campaign Begins

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics: મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના શિવસેના (ઠાકરે ગટ)એ  ‘લઢા આપલ્યા મુંબઈચા’  ટૅગલાઇન હેઠળ અભિયાન શરૂ કર્યું છે. BMCની ચૂંટણીની તારીખો હજુ જાહેર થવાની બાકી છે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. ભાજપના મિશન મુંબઈ સામે ઠાકરે જૂથે પણ પોતાનું મિશન શરૂ કર્યું છે.

 Maharashtra Politics:ઠાકરે  જૂથની વ્યૂહરચના: મરાઠી અસ્મિતા અને સ્થાનિક મુદ્દાઓ પર ભાર

મુલુંડ ખાતે યોજાયેલા કાર્યકર્તા મેલાવા બાદ 1 ઓગસ્ટે આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં મહામોરચાનું આયોજન કરાયું છે. 10 જૂનથી 1 ઓગસ્ટ સુધી મુંબઈના વિવિધ વિસ્તારોમાં ઠાકરે જૂથ  દ્વારા વિવિધ કાર્યક્રમો અને આંદોલનો યોજાશે. આ અભિયાનમાં મરાઠી ઓળખ, સ્થાનિક વિકાસ અને અદાણી વિરોધ મુખ્ય મુદ્દા રહેશે.

Maharashtra Politics: અભિયાન ની રૂપરેખા: અદાણી વિરોધથી મેરેથોન સુધી કાર્યક્રમોનો ધમાકો

  • 10-13 જૂન: અદાણી વિરોધમાં વોર્ડ અધિકારીઓને આવેદનપત્ર
  • 14 જૂન: ઘરોમાં પરિપત્ર વિતરણ
  • 15 જૂન: શાળાઓમાં નિબંધ સ્પર્ધા
  • 22 જૂન: શાખા સ્તરે બેઠક અને ફલકબાજી
  • 29 જૂન: રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ મોકલાવા
  • 6 જુલાઈ: મહિલાઓની દિંડીને અદાણી વિરોધ સાથે જોડવી
  • 13 જુલાઈ: વરિષ્ઠ નાગરિકો અને સંસ્થાઓ સાથે બેઠક
  • 27 જુલાઈ: ઉદ્ધવ ઠાકરેના જન્મદિને મેરેથોન
  • 28 જુલાઈ: મહા આરતી
  • 1 ઓગસ્ટ: મહામોરચા 

આ સમાચાર પણ વાંચો : Mumbai train tragedy: રેલમંત્રીનો મોટો નિર્ણય, મુમ્બ્રા લોકલ અકસ્માત પછી શીખ્યા પાઠ, લોકલ કોચની આખી ડિઝાઇન બદલાશે, શું ફેરફારો થશે? જાણો

 Maharashtra Politics:ગઠબંધન  (Alliance)ની શક્યતા: રાજ અને ઉદ્ધવ એકમંચે?

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા ચાલી રહી છે. જો બંને ઠાકરે એકમંચે આવે, તો મરાઠી મતદારો માટે આ એક મોટું સંકેત બની શકે છે. ‘મરાઠી માણુસ’ નો મુદ્દો ફરીથી કેન્દ્રસ્થાને આવી શકે છે.

 

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!