Lok sabha elections 2024 : મુંબઈની ઉત્તર પશ્ચિમ સીટ થી રવીન્દ્ર વાઈકરનું નામ ફાઇનલ થયું.

north west seat candidate from Eknath Shinde will be Ravindra waikar
north west seat candidate from Eknath Shinde will be Ravindra waikar

News Continuous Bureau | Mumbai

Lok sabha elections 2024: ઉત્તર મુંબઈને અડીને આવેલી ઉત્તર પશ્ચિમ મુંબઈ ( North West Mumbai ) સીટ થી એકનાથ શિંદે ની શિવસેના તરફથી કોણ ઉમેદવાર હશે તે સંદર્ભે હવે સસ્પેન્સ દૂર થઈ રહ્યું છે. આ સીટ પરથી એક સમયના ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ એવા રવીન્દ્ર વાઈકર( ravindra waikar ) ચૂંટણી લડશે. 

Lok sabha elections 2024: ઉદ્ધવ ઠાકરે એ આ સીટ થી મોજુદા સાંસદ સભ્ય ગજાનંદ કીર્તિકરના દીકરાને ટિકિટ આપી છે.

આ સીટ પરથી અમોલ કીર્તિકર ચૂંટણી લડવાનો છે. તેને ઉદ્ધવ ઠાકરે એ કોંગ્રેસ સાથે ગઠબંધન અને સીટ શેરિંગ ફાઇનલ થાય તે અગાઉ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધો હતો. જેને કારણે સંજય નિરુપમે કોંગ્રેસ પાર્ટી છોડવી પડી હતી. દરમિયાન આ સીટ પરથી એકનાથ શિંદે ( Eknath Shinde )  તરફથી કોણ ચૂંટણી લડશે તે સંદર્ભે સસ્પેન્સ હતું. હવે આ સસ્પેન્સ દૂર થઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Mahavir Nirvana Mahotsav: PM આજે 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું.

Lok sabha elections 2024:રવિન્દ્ર વાયકર થોડા સમય પહેલા એકના શિદેની શિવસેનામાં સામેલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર વાઈકર ઉદ્ધવ ઠાકરેના સૌથી વિશ્વાસુઓમાના એક છે. તેમ છતાં તેમણે થોડા સમય પહેલા ઉદ્ધવ ઠાકરેનો કેમ્પ છોડી દીધો હતો. તેમજ તેઓ એકનાથ શિંદે ની શિવસેનામાં જોડાઈ ગયા હતા. એવું માનવામાં આવી રહ્યું હતું કે આ સીટ ( Lok Sabha Seat ) પર થી કોઈ સિનેસ્ટાર ચૂંટણી લડશે. પરંતુ એવું થયું નથી.

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!