Natural Farming: સુરતના નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવી

Natural Farming BRS students of Nutan Gram Vidyapith at Sanwalla, Dodhanwadi and Bardoli in Surat district received one-month training on cow-based natural farming.
Natural Farming BRS students of Nutan Gram Vidyapith at Sanwalla, Dodhanwadi and Bardoli in Surat district received one-month training on cow-based natural farming.

News Continuous Bureau | Mumbai

Natural Farming:  પ્રાકૃતિક ખેતીનો વ્યપાય વધે તેવા આશયથી ભરુચ જિલ્લાના નેત્રંગ ખાતેની નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના પાંચ વિદ્યાર્થીઓએ સુરત જિલ્લાના ત્રણ સ્થળોએ પ્રાકૃતિક ખેતી વિશે એક મહિના રહીને પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું હતું. મહુવા તાલુકાના સણવલ્લા ખાતેની નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર અને ગૌ શાળા પર કેન્દ્ર ખાતે તાલીમ લીધી હતી. જેમાં દેશીગાય ગૌપાલન, પંચગંવ્ય પ્રોડક્ટ, ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ, વિવિધ કિટ નિયંત્રક, ગૌ અર્કનું મહત્વ, ગૌ-કૃપા અમૃતમ ગૌબર કંમ્પોષ્ટ, ધનજીવામૃત, જીવામૃત, ગૌબર લીપણ વગેરેની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.

આ સમાચાર પણ વાંચો  :Organ Donation: નવા વર્ષના પહેલા જ દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું ૦૯મું સ્કિન ડોનેશન

ફળ- ફૂલ ઝાડ રોપા ઉછેર, શાકભાજી, મસાલાપાક પાક વાવેતર પધ્ધતિ, શેરડી રોપ ઉછેર, શેરડી પાક ઉત્પાદન અને મૂલ્ય વર્ધન-વેચાણ વ્યવસ્થાપન, મૂલાકાત અને પ્રાકૃતિક કૃષિ તાલીમ વર્ગ મેનેજમેન્ટ વગેરે વિષય પર પેકટીકલ અનુભવ માર્ગદર્શન મેળવ્યું હતું. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના શ્રી હર્ષભાઈ ભરતભાઇ પટેલ તથા શ્રી બારડોલીના મીરા પ્રાકૃતિક ફાર્મના જીજ્ઞાસુભાઈએ તથા દોધન વાડી ખાતે શ્રી વિશાલભાઈ વસાવા અને શ્રી ભરતભાઇ નાનુભાઈ પટેલ પાસેથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ એક માસ મહિનાની નિવાસી તાલીમનો લાભ લઈને માર્ગદર્શન મેળવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By khushali ladva

Khushali Ladva is a skilled content aggregator with a passion for curating and delivering diverse, engaging information to audiences.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!