Maharasthra Politics : અજીત પવાર બન્યા ઉપમુખ્યમંત્રી, એનસીપીમાં ફરી ફૂટ?

Even if 16 MLAs are disqualified... Ajit Pawar's big claim after SC verdict on real Shiv Sena
અજિત પવારનો મોટો દાવો કહ્યું '16 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવામાં આવશે તો પણ શિંદે સરકાર નહીં પડે, કારણ કે… વધ્યું ઉદ્ધવ ઠાકરેનું ટેંશન..

News Continuous Bureau | Mumbai

Maharasthra Politics : મહારાષ્ટ્રની રાજનિતીમાં મોટો ઉલટફેર આવ્યો છે. એક વાર ફરીથી અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છે.

આ રહ્યો ઘટનાક્રમ.

  1. સવારે 11 વાગ્યે અજીત પવારના નિવાસ સ્થાને એનસીપીના ધારાસભ્યોની બેઠક મળી.
  2. લગભગ 30 ધારાસભ્યો રાજભવન પહોંચ્યા.
  3. બપોરે 2 વાગ્યે એનસીપીના 9 ધાકાસભ્યોએ મંત્રી પદની શપથ લીધી.
  4. એનસીપીના પ્રવક્તાએ કહ્યું કે તમામ ધારાસભ્યો ભાજપ સાથે છે.
  5. શરદ પવારનું કોઈ બયાન આવ્યું નથી.

જે મંત્રીઓએ શપથ લીધા છે તેમની સૂચી નીચે મુજબ છે.

1. શ્રી અજીત અનંતરાવ પવાર, નાયબ મુખ્યમંત્રી

2. શ્રી છગન ચંદ્રકાંત ભુજબળ, મંત્રી

3. શ્રી દિલીપરાવ દત્તાત્રય વાલસે-પાટીલ, મંત્રી

4.શ્રી હસન મિયાલાલ મુશ્રીફ, મંત્રી

5.શ્રી ધનંજય પંડિતરાવ મુંડે, મંત્રી

6. શ્રી ધર્મરાવબા ભગવંતરાવ આત્રામ, મંત્રી

7. અદિતિ સુનીલ તટકરે, મંત્રી

8.શ્રી સંજય બાબુરાવ બંસોડ, મંત્રી

9.શ્રી અનિલ ભાઈદાસ પાટીલ, મંત્રી

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!