India Partition: વિભાજન સમયે ભારતે વેઠેલી યાતાનાઓને યાદ કરાવતું ચિત્ર પ્રદર્શન, આ તારીખ સુધી લોકો લઈ શકશે નિ:શુલ્ક મુલાકાત.

India Partition A photo exhibition commemorating the suffering India went through at the time of partition, can be visited free of cost till this date.
India Partition A photo exhibition commemorating the suffering India went through at the time of partition, can be visited free of cost till this date.

News Continuous Bureau | Mumbai

India Partition: ભારત અને પાકિસ્તાન વિભાજન સમયે લોકોને વેઠવી પડેલી યાતનાઓને નવી પેઢી સુધી પહોંચાડવા અને આઝાદીની ( Independence day )  કિંમત સમજાવતા ચિત્ર પ્રદર્શનનું આયોજન કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા કરવામાં આવ્યું છે.

ભારતનાં વિભાજન સમયે લોકોએ ભોગવેલી હાલાકી અને યાતનાઓને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન ( Photo exhibition ) ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો  ( Central Bureau of Communications ) દ્વારા સુરતમાં ( Surat )  “સમૃધ્ધિ” ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, નાનપુરામાં યોજવામાં આવશે.

India Partition A photo exhibition commemorating the suffering India went through at the time of partition, can be visited free of cost till this date.
India Partition A photo exhibition commemorating the suffering India went through at the time of partition, can be visited free of cost till this date.

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને તેના ચાહકો સાથે કર્યું એવું કામ કે ત્યાં હાજર લોકો થઇ ગયા ખુશ, જુઓ વિડીયો

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તા. 13 ઓગસ્ટના ચેમ્બરનાં પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા દ્વારા કરવામાં આવશે.

આ પ્રદર્શનમાં દેશનાં વિભાજન સમયે લોકોએ ભોગવેલી પીડા, તેમને કરેલા સંઘર્ષને વિવિધ ફોટોગ્રાફ્સ, તે સમયનાં અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારો અને વિવિધ દસ્તાવેજોને અહીં પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શન તા.13નાં સવારે 11થી 6 તેમજ તા.14 અને 15 ઓગસ્ટનાં સવારે 10થી સાંજે 6 સુધી નાગરિકો માટે નિ: શુલ્ક ખુલ્લું રહેશે. આ પ્રદર્શન વધુમાં વધુ લોકો પરિવાર સાથે નિહાળે અને આપણા દેશ બાંધવોએ વેઠેલી યાતનાઓની જાણકારી મેળવે તેવી અપીલ ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ કરી છે.

India Partition A photo exhibition commemorating the suffering India went through at the time of partition, can be visited free of cost till this date.
India Partition A photo exhibition commemorating the suffering India went through at the time of partition, can be visited free of cost till this date.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!