Jethalalna Bhavada Gujarati Film: ગુજરાતભરમાં ‘જેઠાલાલના ભવાડા’ ફિલ્મની ચર્ચાએ પકડ્યું જોર, ફિલ્મની વાર્તા ‘તારક મહેતાના…’ આ કલાકારો પર છે આધારિત..

News Continuous Bureau | Mumbai 

Jethalalna Bhavada Gujarati Film: રવિવારે જેઠાલાલે આણંદમાં ધમાલ મચાવી દીધી. ના ભઈ… તારક મહેતાવાળા જેઠાલાલે નહીં, ગુજરાતી ફિલ્મ જેઠાલાલના ભવાડાના હીરો જેઠાલાલે ધૂમ મચાવી હતી.  

હકીકતમાં રવિવારે આણંદના સિંગિંગ ગ્રીન્ઝ રિસોર્ટ ખાતે જેઠાલાલના ભવાડા ફિલ્મનું ધમાકેદાર મુહૂર્ત કરવામાં આવ્યું. જિનિયસ એન્ટરટેઇન્મેંટ પ્રા. લિ. બેનર હેઠળ બની રહેલી ફિલ્મના નિર્માતા છે અમિત કુમાર ગુપ્તા. નિલેશ મહેતાના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મમાં જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે ગુજરાતી ( Gujarati Entertainment ) મનોરંજન જગતના જાણીતા કલાકાર જયદીપ શાહ.

film 'Jethalalna Bhavada' has gained momentum throughout Gujarat, the story of the film 'Taarak Mehta...' is based on these actors..
film ‘Jethalalna Bhavada’ has gained momentum throughout Gujarat, the story of the film ‘Taarak Mehta…’ is based on these actors..

ફિલ્મ ( Gujarati Film ) અંગે જણાવતા દિગ્દર્શક નિલેશ મહેતાએ જણાવ્યું કે, જેઠાલાલના ભવાડા ફિલ્મ મોજ મસ્તી અને મનોરંજનનો ટ્રિપલ ડોઝ આપતી ફેફસાંફાડ ગુજરાતી કૉમેડી ફિલ્મ ( Gujarati comedy film ) છે.

film 'Jethalalna Bhavada' has gained momentum throughout Gujarat, the story of the film 'Taarak Mehta...' is based on these actors..
film ‘Jethalalna Bhavada’ has gained momentum throughout Gujarat, the story of the film ‘Taarak Mehta…’ is based on these actors..

ફિલ્મની ( Jethalalna Bhavada  ) જાહેરાત થઈ ત્યારથી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાઈ રહ્યું છે કે ફિલ્મની વાર્તા તારક મહેતાના જેઠાલાલ અને બબિતા પર આધારિત છે. 

આ સમાચાર પણ વાંચો  : Droupadi Murmu Human Rights Day : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિજ્ઞાન ભવનમાં ઉજવવામાં આવતા માનવ અધિકાર દિવસ પર આપશે હાજરી, કાર્યક્રમ પછી આ વિષય પર યોજાશે નેશનલ કોન્ફરન્સ..

મને પણ આવી વાતો થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. પણ સિરિયલ અને ફિલ્મના જેઠાલાલનું ( Jethalal) નામ જ સરખું છે. પણ બંને કેરેક્ટર વચ્ચે જમીન આસમાન જેવો તફાવત છે. હા, ફિલ્મમાં પણ પર સ્ત્રી સાથેના સંબંધની વાત આલેખવામાં આવી છે.

film 'Jethalalna Bhavada' has gained momentum throughout Gujarat, the story of the film 'Taarak Mehta...' is based on these actors..
film ‘Jethalalna Bhavada’ has gained momentum throughout Gujarat, the story of the film ‘Taarak Mehta…’ is based on these actors..

અમિત કુમાર ગુપ્તા દ્વારા નિર્મિત જેઠાલાલના ભવાડામાં જયદીપ શાહ ઉપરાંત જીગ્નેશ મોદી, પૂર્વી શાહ, વીણા ટાંક, દર્શન માવાણી,  ઝૂમ ઝૂમ, નૈષધ રાવલ અને યુવા કલાકાર યાસ્મીન અને વિધિ શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

film 'Jethalalna Bhavada' has gained momentum throughout Gujarat, the story of the film 'Taarak Mehta...' is based on these actors..
film ‘Jethalalna Bhavada’ has gained momentum throughout Gujarat, the story of the film ‘Taarak Mehta…’ is based on these actors..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!