Site icon

Kareena kapoor: રણબીર-આલિયા કે રણવીર-દીપિકા નહીં પરંતુ બોલિવૂડ નું આ કપલ છે કરીના કપૂર નું ફેવરિટ, જાણો કોણ છે તે

Kareena kapoor: કરીના કપૂર બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. આ ઉપરાંત કરીના ઈંડસ્ટ્રી ના સૌથી મોટા પરિવાર એટલે કે કપૂર પરિવાર માંથી આવે છે તાજેતર માં કરીના એ બોલિવૂડ માં તેની ફેવરિટ જોડી વિશે ખુલાસો કર્યો છે.

News Continuous Bureau | Mumbai

Kareena kapoor: કરીના કપૂર બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.કરીના તેના અભિનય ઉપરાંત તેની  ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. આ ઉપરાંત કરીના ઈંડસ્ટ્રી ના સૌથી મોટા પરિવાર એટલે કે કપૂર પરિવાર માંથી આવે છે. તેમજ કરીના એ પટૌડી પરિવાર ના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. તાજેતર માં કરીના એ બોલિવૂડ માં તેની ફેવરિટ જોડી વિશે ખુલાસો કર્યો છે.જે વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pushpa 2 Allu arjun: પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન નાસભાગ માં મૃત પામેલી મહિલા ના પરિવાર ને આર્થિક સહાય કરશે અલ્લુ અર્જુન, કરશે આટલા લાખ ની મદદ

કરીના ની ફેવરિટ જોડી 

રણબીર-આલિયા કે રણવીર-દીપિકા નહીં પરંતુ કરીના ની ફેવરિટ જોડી તેની નણંદ સોહા અલી ખાન અને કુણાલ ખેમુ છે. કરીના એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં સોહા અલી અને કુણાલની ​​તસવીર શેર કરી છે. અને આ તસવીર ને શેર કરતા કરીના એ ‘ફેવરિટ કપલ’.


તમને જણાવી દઈએ કે કરીના તેના સાસરીવાળા સાથે સારું બોન્ડ શેર કરે છે. તાજેતર માં જ કરીના એ તેની સાસુ શર્મિલા ટાગોર નો જન્મદિવસ ઉજવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version