Salman Khan firing: અનુજ થાપને આત્મહત્યા કરી. એક આરોપી પત્યો….

Salman Khan firing Anuj Thapan commit suicide in toilet
Salman Khan firing Anuj Thapan commit suicide in toilet

News Continuous Bureau | Mumbai 

Salman Khan firing: 14 મી એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું હતું આ મામલે ગુજરાતમાંથી મુંબઈ પોલીસે ( Mumbai Police ) બે આરોપીઓની ધરપકડ કરી હતી જે બે આરોપીઓની ધરપકડ થઈ હતી તે માનો એક વ્યક્તિ એટલે કે અનુજ‌ થાપન એ આત્મહત્યા કરી લીધી છે. તેણે બપોરે 12:30 વાગે ની આસપાસ શૌચાલયમાં આત્મહત્યા કરી. 

Salman Khan firing: આત્મહત્યા શી રીતે કરી? 

આરોપી અનુજ થાપન ( Anuj Thapan ) પોલીસ સ્ટેશનના શૌચાલયમાં બેડશીટના બે ટુકડા લઈ ગયો હતો. ત્યારબાદ તેણે આત્મહત્યાનો ( Suicide ) પ્રયત્ન કર્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. મુંબઈની જીટી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

આ સમાચાર પણ વાંચો : BJP : મલાડ વિધાનસભા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન, ‘મોદીની બાંહેધરી મુજબ ઉત્તર મુંબઈ વિકાસનું ઝળહળતું ઉદાહરણ બનશે’ – પિયુષ ગોયલ.

Salman Khan firing: એક આરોપી પૂરો થયો બીજાનું શું? 

હાલ સલમાન ખાનના ઘરે ફાયરિંગના ( Salman Khan House firing ) મામલે તપાસ ચાલી રહી છે ત્યારે હવે માત્ર એક આરોપી વિકી ગુપ્તા ( Vicky Gupta ) બચ્યો છે. આ સમગ્ર મામલાની હવે જ્યુડિશિયલ તપાસ કરવામાં આવશે તેમજ આઝાદ મેદાન પોલીસ સ્ટેશન એ આત્મહત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!