Site icon

Shahrukh khan: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હોસ્ટ શાહરુખ ખાને કરી જય શ્રી રામ થી શરૂઆત, વિડીયો થયો વાયરલ

Shahrukh khan: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં શાહરુખ ખાન હોસ્ટ બન્યો હતો. આ હોસ્ટિંગ ની શરૂઆત શાહરુખ ખાને જય શ્રી રામ થી કરી હતી.

shahrukh khan host anant and radhika pre wedding function

shahrukh khan host anant and radhika pre wedding function

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં બોલિવૂડ થી લઈને ઘણી વિદેશી હસ્તીઓ જામનગર પહોંચી હતી. આ ફંક્શન ના ઘણા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. દરમિયાન શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરૂખ ખાન આ કાર્યક્રમ ને હોસ્ટ કરતો જોવા મળે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પોતાના પાવર પેક પરફોર્મન્સ બાદ જામનગર એરપોર્ટ પર સ્પોટ થઇ રિહાના, ભારતીય પાપારાઝી ના સવાલ ના આપ્યા આવા જવાબ

શાહરુખ ખાન નો વિડીયો 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરુખ ખાન થોડા જ સમય માટે હોસ્ટ બન્યો હતો આ હોસ્ટિંગ ની શરૂઆત શાહરુખ ખાને જય શ્રી રામ થી કરી હતી.આ દરમિયાન શાહરુખ ખાન ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો.


આ સિવાય શાહરુખ ખાન નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કિંગ ખાન તેની ફિલ્મ પઠાણ ના ગીત ઝૂમે જો પઠાણ પણ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.


(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version