આજે તારીખ – ૧૨:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૨ નવેમ્બર ૨૦૨૨, શનિવાર

“તિથિ” – આજે રાત્રે ૧૦.૨૬ સુધી કારતક વદ ચોથ ત્યારબાદ કારતક વદ પાંચમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૦.૫૬, સૌભાગ્ય સુંદરી વ્રત, દેવશંકરબાપા પૂ.તિથી-સિધ્ધપૂર શ્રી મહાકૃત છ સ્વરૂપોત્સવ, સ્વિંયોગ ૦૪:૩૧થી ૨૭, રાષ્ટ્રીય પક્ષી દિન

“સુર્યોદય” – ૬.૪૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૩ – ૧૦.૫૮

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૭.૩૩)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧૦ – ૯.૩૪
ચલઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
લાભઃ ૧૩.૪૭ – ૧૫.૧૧
અમૃતઃ ૧૫.૧૧ – ૧૬.૩૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૭.૫૯ – ૧૯.૩૫
શુભઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
અમૃતઃ ૨૨.૪૭ – ૨૪.૨૩
ચલઃ ૨૪.૨૩ – ૨૫.૫૯
લાભઃ ૨૯.૧૦ – ૩૦.૪૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!