IRCTC : IRCTC લઈને આવ્યું છે ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ કાશ્મીર સાથે માતા વૈષ્ણો દેવી.

IRCTC has brought 3 AC Special Chartered Coach Kashmir with Mata Vaishno Devi.
IRCTC has brought 3 AC Special Chartered Coach Kashmir with Mata Vaishno Devi.

News Continuous Bureau | Mumbai 

IRCTC : ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ દ્વારા સ્વર્ગ નો અનુભવ કરાવતું કાશ્મીર નો પ્રવાસ લઈને આવી ગયું છે.

 ગાંધીનગર રેલવે સ્ટેશન ( Gandhinagar Railway Station ) થી ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ દ્વારા કાશ્મીર ( Kashmir ) નું પેકેજ તારીખ: ૦૧.૦૬.૨૦૨૪ અને ૧૩.૦૬.૨૦૨૪ એ ટ્રેન નંબર ૧૯૨૨૩ થી ઉપડશે. જેમાં તમે કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાર, જોધપુર થી બોર્ડિંગ કરી શકાય છે. માતા વૈષ્ણો દેવી ( Mata Vaishno Devi ) ના દર્શન અને શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ ની સુંદરતા ની મજા માણી શકો છો.

 ટૂર પેકેજ ( Tour package ) માં સામેલ: ૩AC રીટર્ન ટ્રેન ટિકિટ, જમ્મુ રેલવે  સ્ટેશન થી પીક-અપ અને ડ્રોપ ની સુવિધા, ટ્રેન માં જમવાનું, હોટેલ માં જમવાનું, સઈટસીઇંગ માટે નોન- એસી વ્હીકલ ગ્રુપ પ્રમાણે. હોટેલ માં રાત્રી રોકાણ: 2 રાત્રી કટરા, 1 રાત પહલગામ, ૩ રાત્રી શ્રીનગર, 1 રાત હાઉસબોટ,  1 રાત જમ્મુ. તમામ જોવાલાયક સ્થળો અને પર્યટન પ્રવાસ માર્ગ (પોઈન્ટ ટુ પોઈન્ટ બેસિસ) મુજબ. મુગલ ગાર્ડન્સના સ્થાનિક જોવાલાયક સ્થળો. (નિશાત ગાર્ડન, શાલીમાર ગાર્ડન અને ચેશ્મા શાહી ગાર્ડન). દાલ તળાવમાં 01 કલાક સુધી શિકારા રાઈડ. વ્યક્તિ દીઠ દિવસ દીઠ 1 લિટર પાણીની બોટલ, યાત્રા વીમો, ઉપરના દરોમાં તમામ કર અને સેવા શુલ્કનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો:  BEST Bus: મધ્ય રેલવે મેગા બ્લોક દરમિયાન બેસ્ટ બસને થયો મોટો ફાયદો, આટલા રૂપિયાની કમાણી કરી…

 IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવી શકે છે. તમે અમારો WhatsApp (9653661717) દ્વારા સંપર્ક કરી શકો છો અથવા વધુ માહિતી અને બુકિંગ માટે www.irctctourism.com પર લોગ ઇન કરો. અમને ઇમેઇલ કરો: roadi@irctc.com.

આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં નીચેના ફોન નંબર પર સંપર્ક કરો.

અમદાવાદ: 079-29724433/49190037, 9321901849, 9321901851, 7021090572

વડોદરા: 7021090626, 7021090837

રાજકોટ:    7021090612, 9321901852

સુરત:      9321901851, 7021090498, 7021090644

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!