Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ

Dhurandhar Effect in Karachi: Lyari Under High Alert as Pakistan Police Intensifies Search for 'Indian Agents' Amid Viral Movie Fever
Dhurandhar Effect in Karachi: Lyari Under High Alert as Pakistan Police Intensifies Search for 'Indian Agents' Amid Viral Movie Fever

News Continuous Bureau | Mumbai

Dhurandhar Effect in Karachi: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ માં જે રીતે લયારીના ગીચ વિસ્તારોમાં ભારતીય જાસૂસ હમઝા (રણવીર સિંહ) ને દુશ્મનના નેટવર્કને તોડતા બતાવવામાં આવ્યો છે, તેની અસર હવે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ પર જોવા મળી રહી છે. કરાચીના લયારી વિસ્તારમાં અચાનક સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પાકિસ્તાની પોલીસ ‘શંકાસ્પદ ભારતીય એજન્ટો’ ની શોધમાં તપાસ ચલાવી રહી હોવાના અહેવાલોથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચ્યો છે.જુઓ વિડીયો 


 

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!