મેક્સિકોના જુઆરેઝની જેલમાં સશસ્ત્ર હુમલો, આડેઘડ ગોળીબારમાં આટલા લોકોના થયા મોત..

Two people killed, six injured as security guard shoots over dogs in Indore
Two people killed, six injured as security guard shoots over dogs in Indore

News Continuous Bureau | Mumbai

  • મેક્સિકોની એક જેલમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો છે.
  • આ હુમલામાં 14 લોકોના મોત થયા છે, માર્યા ગયેલા લોકોમાં 10 જેલ ગાર્ડ અને 4 સુરક્ષા એજન્ટનો સમાવેશ થાય છે.
  • જેલમાં થયેલી આ નાસભાગનો લાભ ઉઠાવતા 24 કેદીઓ પણ ફરાર થઈ ગયા છે.
  • હાલ હુમલા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
  • આ અગાઉ ઓક્ટોબર 2022માં બંદૂકધારીઓએ દક્ષિણ મેક્સિકોમાં હુમલો કર્યો હતો અને 18 લોકોની હત્યા કરી હતી.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ બન્યું માથેરાન.. શહેરમાં દિવસેને દિવસે વધી રહી છે ઠંડી.. જાણો આજના મૌસમનો હાલ

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!