કેન્સરે લીધો વધુ એક નેતાનો ભોગ.. મહારાષ્ટ્ર બીજેપીના આ ધારાસભ્ય નું થયું નિધન..

Chinchwad MLA Laxman Jagtap Passes Away
કેન્સરે લીધો વધુ એક નેતાનો ભોગ.. મહારાષ્ટ્ર બીજેપીના આ ધારાસભ્ય નું થયું નિધન..

News Continuous Bureau | Mumbai

  • પિંપરી-ચિંચવડના ( Chinchwad  ) બીજેપી ધારાસભ્ય લક્ષ્મણ જગતાપનું ( MLA Laxman Jagtap ) લાંબી બીમારીના કારણે નિધન ( Passes Away ) થયું છે.
  • તેમણે આજે સવારે ખાનગી હોસ્પિટલમાં 59 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.
  • જગતાપ કેન્સર સામે લડી રહ્યા હતા, આજે આખરે તેમની લડાઈ નિષ્ફળ ગઈ.
  • છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પુણેની જ્યુપિટર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
  • લક્ષ્મણ જગતાપ ત્રણ ટર્મથી પિંપરી-ચિંચવડના ધારાસભ્ય રહ્યા છે.
  • આ અગાઉ પુણેના કસ્બા પેઠના કેન્સરથી પીડિત ધારાસભ્ય મુક્તા તિલકનું 22મી ડિસેમ્બરે નિધન થયું હતું.
  • આમ ભાજપે માત્ર 15 દિવસમાં બે મહત્વના નેતાઓ ગુમાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :   વરલી BDD ચાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વધુ એક અડચણ, હવે દુકાનદારો કરી આ માંગ, બોમ્બે હાઇકોર્ટે મ્હાડા, રાજ્ય સરકારને ફટકારી નોટિસ

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!