257
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વિશ્વ હિન્દુ પરિષદ(Vishwa Hindu Parishad) બાદ હવે કરણી સેનાએ(Karni Sena) નુપૂર શર્માને(Nupur Sharma) ખુલ્લું સમર્થન આપ્યું છે.
રાજકોટ(Rajkot) કરણી સેનાના મૌલિક સિંહ વાઢેરે(Maulik Singh Vadher) આ મામલે નિવેદન આપી નુપુર શર્માને સમર્થન આપ્યું છે.
તેમણે કહ્યું કરણી સેનાનું નુપુર શર્માને સમર્થન છે અને જો તેમને કઈ થયું તો ભારત ભળકે બળશે.
સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, તેમણે કઈ ખોટું નથી કહ્યું માટે જો તેમને કંઇ પણ થશે તો ભારત ભળકે બળશે.
ઉલ્લેખનીય છે કે, નુપુર શર્મા પોતાના એક નિવેદનને પગલે હાલ મુસ્લિમ સમુદાયના(Muslim community) રોષનો ભોગ બન્યા છે.
આ સમાચાર પણ વાંચો : નુપુર શર્માને સમર્થન અને પયંગબર વિશે અભદ્ર ટિપ્પણી કરનારા ભિવંડીના મુસ્લિમ યુવકની ધરપકડ- સ્થાનિક ટોળાએ યુવકની કરી મારપીટ- જુઓ વિડિયો- જાણો વિગત
You Might Be Interested In