Farmer Registry: કેન્દ્ર સરકારના એગ્રીસ્ટેક-ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત

Farmer Registry Under the central government's AgriSTEC-Farmer Registry project, it is mandatory for farmers to register as farmers.
Farmer Registry Under the central government's AgriSTEC-Farmer Registry project, it is mandatory for farmers to register as farmers.

News Continuous Bureau | Mumbai

Farmer Registry:  કેન્દ્ર સરકાર દ્વારા એગ્રીસ્ટેક-ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાના લાભાર્થે ડિજીટલ આધાર સાથે ખેડૂત આઈડી, ઈલેક્ટ્રોનિક ખેડૂત રજિસ્ટ્રી કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રધાનમંત્રી ફસલવીમા યોજના, કિસાન સમ્માન નિધિ યોજના, કિસાન ક્રેડીટ કાર્ડ, લઘુતમ ટેકાના ભાવ, ઇ-નામ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજીયાત છે. જેથી ખેડૂતોને આધારકાર્ડ, આધાર લીંક મોબાઈલ, ૭/૧૨ અને ૮-અ ની નકલ સાથે રાખી ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતમાં તલાટી, વિ.સી.ઈ.નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો :  Traveling Allowance: રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને રૂ. ૨૫૦૦ પ્રતિ માસ કરાયું  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!