Mukesh Patel: ચોર્યાસી તાલુકાના હજીરા ગામે રૂ.૨.૪૧ કરોડ અને સુવાલી ગામે રૂ.૮૦.૩૬ લાખના ખર્ચે સાકારિત થનાર ડિસેલીનેશન આર.ઓ પ્લાન્ટસનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Gujarat Forest & Environment Minister Mukesh Patel inaugurating desalination RO plants to be realized at Suvali village of Hazira village of Choryasi taluka.
Gujarat Forest & Environment Minister Mukesh Patel inaugurating desalination RO plants to be realized at Suvali village of Hazira village of Choryasi taluka.

News Continuous Bureau | Mumbai  

Mukesh Patel: વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી ( Choryasi ) તાલુકાના હજીરાગામમાં રૂ.૨.૪૧ કરોડ ખર્ચે ત્રણ ડિસેલીનેશન આર.ઓ પ્લાન્ટ ( Desalination RO Plant ) અને સુવાલીમાં રૂ.૮૦.૩૬ લાખના ખર્ચે સાકારિત થનાર એક ડિસેલીનેશન આર.ઓ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું.  

Gujarat Forest & Environment Minister Mukesh Patel inaugurating desalination RO plants to be realized at Suvali village of Hazira village of Choryasi taluka.
Gujarat Forest & Environment Minister Mukesh Patel inaugurating desalination RO plants to be realized at Suvali village of Hazira village of Choryasi taluka.

             નોટીફાઇડ ફંડ ( Notified Fund ) હેઠળ ચોર્યાસી તાલુકાના સુવાલી ( Suvali )  અને હજીરામાં મંજુર થયેલા ૫૦૦૦ લીટર ક્ષમતાનાં આર.ઓ પ્લાન્ટ થકી ગામજનોને પીવાનું મીઠું પાણી ( Drinking Water ) ઉપલબ્ધ બનશે.

            આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપ દેસાઇ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, સુવાલી અને હજીરાના સરપંચ, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Forest & Environment Minister Mukesh Patel inaugurating desalination RO plants to be realized at Suvali village of Hazira village of Choryasi taluka.
Gujarat Forest & Environment Minister Mukesh Patel inaugurating desalination RO plants to be realized at Suvali village of Hazira village of Choryasi taluka.

આ સમાચાર   પણ વાંચો :  Mumbai: મુંબઈમાં બિઝનેસ શરૂ કરવાની સુવર્ણ તક! MHADA ઓનલાઈન હરાજી દ્વારા કુલ આટલી વ્યાવસાયિક દુકાનો વેચશે.. જાણો અહીં શું રહેશે સંપુર્ણ પ્રક્રિયા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!