Gram Sadak Yojana: ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ જિલ્લાના રૂ.૧૯ કરોડના ૮ રસ્તાના કામોને આપી મંજૂરી.

Gujarat government has approved 8 road works worth Rs.19 crore in this district under the Chief Minister's Gram Sadak Yojana.
Gujarat government has approved 8 road works worth Rs.19 crore in this district under the Chief Minister's Gram Sadak Yojana.

News Continuous Bureau | Mumbai

Gram Sadak Yojana:  આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે ( Gujarat Government ) ઝડપભેર હકારાત્મક પ્રતિસાદ આપી સુરત જિલ્લાના માંડવી તાલુકાના ૭ અને તાપી જિલ્લાનો ૧ રસ્તો મળી રૂ.૧૯ કરોડના ૮ રસ્તાના કામોને મંજૂરી આપી છે.

જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સુઆર્ટ જિલ્લાના માંડવી તાલુકા ખાતે રૂ.૩.૪૦ કરોડનો ૭.૫૦ કિ.મી લંબાઇનો માંડવી મોરીઠા રેગામા રોડ, રૂ. ૫.૫૦ કરોડનો ૧૦.૭૪ કિમીનો ગોડસંબાં કરવલ્લી ટીટોઈ સાલૈયા વલારગઢ રોડ, રૂ.૧.૩૦ કરોડનો ૭૦૦ મીટરનો L059 બડતલ સામરી ફળિયા રોડ, રૂ.૪૦ લાખનો ૧ કિમીનો L078 મોટિચેર ચાચરિયા ફળિયા એપ્રોચ રોડ, રૂ.૪ કરોડનો ૧૦.૨૦ કિમીનો L035 ફેદરી ફળિયા મોરીઠા ઘંટીલા રોડ, રૂ.૧.૮૦ કરોડનો ૪.૬૦ કિમીનો ઉમરસાડી ખરોલી મોટા ફળિયા રોડ, રૂ.૧.૬૦ કરોડનો ૪ કિમીનો ઉશ્કેર ધરમપોર રોડ, તેમજ તાપી જિલ્લાનો રૂ.૧ કરોડનો ૨ કિમીનો L127 પીપળકૂવા બંધારી ફળિયા રોડ મળી કુલ ૪૦.૭૪ કિમીના ૧૯ કરોડના રસ્તાના રીસર્ફેસિંગની ( Road Resurfacing ) કામગીરી કરાશે. 

આ સમાચાર પણ વાંચો :  Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડમાં ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સેકન્ડરી એગ્રીકલ્ચરની શતાબ્દીની કરી ઉજવણી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!