Tripura Central Government : પૂર્વોત્તરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા કેન્દ્ર સરકાર કરશે આ બે સશસ્ત્ર જૂથો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર.

Tripura Central Government Central government will sign MoU with these two armed groups to bring peace and prosperity to the Northeast.
Tripura Central Government Central government will sign MoU with these two armed groups to bring peace and prosperity to the Northeast.

News Continuous Bureau | Mumbai

Tripura Central Government :  કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ( Amit Shah ) ઉપસ્થિતિમાં ભારત સરકાર, ત્રિપુરા સરકાર અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા  ( NLFT ) અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ ( ATTF )ના પ્રતિનિધિઓ વચ્ચે આજે નવી દિલ્હીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાના છે. સમજૂતી કરાર પર હસ્તાક્ષર દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રોફેસર (ડૉ.) માણિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. 

ગૃહ મંત્રાલય ( Home Ministry ) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત પૂર્વોત્તરના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા માટે અવિરત પણે કામ કરી રહ્યું છે, જે ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત છે. પ્રધાનમંત્રીનાં ( Central Government ) નેતૃત્વમાં સરકારે પૂર્વોત્તરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે 12 મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાંથી 3 ત્રિપુરા ( Tripura Government ) રાજ્ય સાથે સંબંધિત છે. મોદી સરકાર દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષર કરવાને કારણે, લગભગ 10 હજાર લોકો શસ્ત્રો છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે.

આ સમાચાર પણ વાંચો :  The lady killer: પ્રાઈમ વિડીયો કે નેટફ્લિક્સ પર નહીં આ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર ની ફિલ્મ ધ લેડી કિલર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!