Tag: Bhagavad Gita

  • Copyright on Religious Books : શું ધાર્મિક ગ્રંથો પર કોપીરાઈટનો દાવો કરી શકાય છે! જાણો કૉપિરાઇટ દાવો શું છે? વાંચો શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે…

    Copyright on Religious Books : શું ધાર્મિક ગ્રંથો પર કોપીરાઈટનો દાવો કરી શકાય છે! જાણો કૉપિરાઇટ દાવો શું છે? વાંચો શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે…

    News Continuous Bureau | Mumbai 

    Copyright on Religious Books : આધ્યાત્મિક ગ્રંથો પર કોઈ કોપીરાઈટનો દાવો કરી શકાતો નથી; પરંતુ શાસ્ત્રો પર આધારિત નાટ્યકારો દ્વારા ઉત્પાદિત કોઈપણ ઑડિયોવિઝ્યુઅલ અથવા નાટ્ય કાર્યનું અર્થઘટન, સારાંશ, અર્થઘટન, વ્યાખ્યા અથવા નિર્માણ સહિત તેનું કોઈપણ અનુકૂલન ઉદાહરણ તરીકે, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે રામાનંદ સાગરની રામાયણ(Ramayan) અથવા બીઆર ચોપરાની મહાભારત જેવી ટેલિવિઝન સિરિયલો, લેખકોની મૂળ રચનાઓ છે અને પરિવર્તનકારી કૃતિઓ છે, તે કોપીરાઈટ કાયદા હેઠળ આવી શકે છે.

    ન્યાયમૂર્તિ પ્રતિભા એમ સિંહે જણાવ્યું હતું કે ભગવદ ગીતા(Bhagwad Gita) અથવા અન્ય આધ્યાત્મિક પુસ્તકોના પાઠના વાસ્તવિક પુનઃઉત્પાદન સામે કોઈ વાંધો હોઈ શકે નહીં; પરંતુ કોપીરાઈટ કાયદો વિવિધ ગુરુઓ અને આધ્યાત્મિક વિશ્લેષકો દ્વારા તેનું જે રીતે અર્થઘટન અને નકલ કરવામાં આવે છે તેના પર લાગુ થશે. કૉપિરાઇટ કાયદો કોઈપણ અર્થઘટન, અનુકૂલન અથવા નાટકીય કાર્યને લાગુ પડે છે. દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો : Surat : ઐતિહાસિક દાંડી યાત્રા સાથે જોડાયેલું સુરતનું ભીમરાડ ગામ બનશે જિલ્લાનું નવું નજરાણું

    ભક્તિવેદાંત બુક ટ્રસ્ટે કોર્ટમાં કર્યો દાવો..

    એક પબ્લિશિંગ હાઉસે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમણે છાપેલા ધાર્મિક પુસ્તકના લખાણનો કોઈ ઉપયોગ કરી શકે નહીં. કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ કે સંસ્થા ભગવદ ગીતા અથવા ભાગવત જેવા ધાર્મિક ગ્રંથો પર કોપીરાઈટનો દાવો કરી શકે નહીં. પરંતુ કોર્ટે એમ પણ કહ્યું કે તે ધાર્મિક ગ્રંથો પર આધારિત નાટક અથવા કોઈપણ અનુકૂલિત કાર્ય કોપીરાઈટનો દાવો કરી શકે છે.

    ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલ કોપીરાઈટ ઉલ્લંઘનના દાવા પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ અવલોકનો કર્યા હતા. આ ટ્રસ્ટની સ્થાપના ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ISKON)ના સ્થાપક શ્રીલ પ્રભુપાદ દ્વારા કરવામાં આવી હતી. પ્રભુપાદ એક પ્રખ્યાત વિદ્વાન, ફિલોસોફર અને સાંસ્કૃતિક રાજદૂત હતા. તેમણે ભારત અને વિદેશમાં વિવિધ હિંદુ ધર્મગ્રંથોનો સંદેશ ફેલાવ્યો છે.

  • Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૪

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૪

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

    પ્રહલાદજીએ કહ્યું, અનેક જન્મોના અનુભવથી કહું છું, સંસારમાં સાચી શાંતિ કોઈને નથી.
    ઘરમાં ભજન બરાબર થતું નથી. ઘરમાં નહિ, વનમાં જઈને ભજન કરવાનું છે. મારે એકાંતમાં જઇ ભજન કરવું છે.
    એકાંતમાં બેસી નારાયણનું અરાધન કરવું છે.
    સમાજ સુધારવાની ભાવના સારી છે. પણ તેની પાછળ અહંકાર આવે છે. અહંકાર આવે ત્યારે બધા અવગુણો આવે છે.
    સમાજને કોઈ સુધારી શકયા નથી. હું મારા જીવનને અને મનને સુધારીશ એવી ભાવના રાખવી. સાધારણ મનુષ્ય જગતને સુધારી
    શક્તો નથી. શંકરાચાર્ય ને વલ્લભાચાર્ય પાછા અવતરે તો જગત સુધરે.
    આ સાંભળી હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો, શંડામર્કને ઠપકો આપ્યો. તમે મારા બાળકને આવો બોધ આપ્યો? આવું
    શિક્ષણ આપ્યું?
    શંડામર્ક:-અમે કોઈ દિવસ આવો પાઠ શીખવ્યો નથી.
    હિરણ્યકશિપુએ કહ્યું:-જુઓ, દેવો મારાથી ગભરાય છે. તે સૂક્ષ્મરૂપ ધારણ કરી વિષ્ણુનો પ્રચાર કરે છે. માટે સાવચેતી
    રાખો.
    શંડામર્કે પ્રહલાદને પૂછયું, અમે આવું તને શિખવાડયું નથી, તો બાપુ આગળ આવું કેમ બોલ્યા?
    પ્રહલાદજી કહે છે:-ગુરુજી, કોઈના કહેવાથી આ જીવ ભક્તિ કરતો નથી, કે પરમાત્માના માર્ગે વળતો નથી. સંતકૃપા
    વિના, સત્સંગ વિના ભક્તિનો રંગ લાગતો નથી. પ્રભુ કૃપા કરે તો ભક્તિનો રંગ લાગે છે.
    થોડા સમય પછી એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદને કહ્યું:-બેટા પ્રહલાદ, આટલા દિવસોમાં ગુરુજી પાસેથી તેં જે
    શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેમાંથી સારી વાતો મને સંભળાવ.
    પ્રહલાદ કહેવા લાગ્યા:-પિતાજી, વિષ્ણુ ભગવાનની ભક્તિના નવ ભેદ છે. ભગવાનના ગુણ-લીલા-નામ આદિનું
    શ્રવણ, તેનું કીર્તન, તેના સ્વરૂપનામ આદિનું સ્મરણ, એનાં ચરણોની સેવા, પૂજા-અર્ચના, વંદન, દાસ્ય, સખ્ય અને
    આત્મનિવેદન. ભગવાનના પ્રતિ સમર્પણ ભાવથી આ નવ પ્રકારની ભક્તિ જો કરવામાં આવે તો હું તેને ઉત્તમ અધ્યયન સમજું છું.
    નવધા ભક્તિથી પ્રભુ પ્રસન્ન થાય છે. પ્રભુ પ્રસન્ન થાય તો જીવન સફળ થાય છે. બાકી ભોગ ભોગવવાથી શાંતિ મળતી
    નથી.

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૩

    આ સાંભળી હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો. પ્રહલાદને ગોદમાંથી ફેંકી દીધો. સેવકોને હુકમ કર્યો, તમે આ બાળકને મારો.
    તે મારી નાંખવાને યોગ્ય છે. તે મારા શત્રુનું ભજન કરે છે. દૈત્યો પ્રહલાદને મારવા દોડયા.
    પ્રહલાદની દ્દષ્ટિ દિવ્ય હતી. પ્રહલાદને તલવારમાં શ્રીકૃષ્ણ દેખાય. તલવાર જેના હાથમાં છે તેમાં પણ શ્રીકૃષ્ણ દેખાય
    છે.
    સંસારમાં સુંદર પદાર્થો રહેવાના, પણ સર્વને ભગવતભાવથી જુઓ. જગતનાં કામ કરતાં ઈશ્વરનું અનુસંધાન રાખો.
    બાળકને બદલે બાળકૃષ્ણનું અનુસંધાન રાખો, તો કનૈયો મળશે અને કનૈયા પાછળ લક્ષ્મી પણ આવશે. લૌકિક નામરૂપમાં મન
    ફસાય તે આસક્તિ, પરંતુ તે જ મન શ્રીકૃષ્ણના નામરુપમાં ફસાય તો તે ભક્તિ છે. લૌકિક નામરૂપમાં ફસાયેલું મન શ્રીકૃષ્ણનાં
    નામરૂપમાં ફસાય તો જ મુક્તિ મળે. તો જ ઉદ્ધાર થાય.
    સ્વરૂપાશક્તિ વગર ભક્તિ ફળતી નથી. સંસારના વિષયોમાં પ્રેમ એ આસક્તિ. ભગવાન તરફ પ્રેમ, એ ભક્તિ.
    સંસારાશક્તિ એ બાધક છે. તે બંધન કરે છે. ભગવતાસક્તિ બંધનમાંથી મુક્ત કરે છે. તે મુક્તિ અપાવે છે.
    શુકદેવજી સાવધાન કરે છે, રાજન્! આંખમાં કામને ન રાખવો અને મનમાં સ્વાર્થ ન રાખવો. સમતા રાખી જગતને જુઓ.
    આંખ બગડેલી હશે તો જગત બગડેલું લાગશે. જ્ઞાની મહાપુરુષોને જગતમાં કોઇ ખરાબ દેખાતું નથી. સંસાર પ્રત્યે પ્રીતિ થાય તો
    ભક્તિ થતી નથી. પ્રભુના સ્વરૂપમાં આસક્તિ થાય, એ ભક્તિ છે. ભક્તિ હોય તો મુક્તિ છે. ભગવાન શ્રીકૃષ્ણ સિવાય કોઈ વસ્તુ
    સુંદર નથી.
    બે જણા બજારમાં ફૂલ લેવા ગયા, એક ભગવાનની પૂજા માટે અને બીજો પત્નીની વેણી માટે. પહેલાની ભક્તિ છે.

    બીજાની આસક્તિ. એકને પરમાત્માને શણગારવાની ભાવના છે. ઠાકોરજીના માટે લાવ્યો છે, તેની ભક્તિ છે. બીજાને લાડીને
    શણગારવાની છે. બીજાને સંસાર વિલાસની આસક્તિ છે. બે ક્રિયા એક છે, છતાં એકની ભક્તિ અને બીજાની આસક્તિ છે.

    NewsContinuous

    Loading
    /

  • Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૩

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૩

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

    પતિ-પત્નીના પ્રેમમાં પણ સ્વાર્થ અને કપટ હોય છે. જીવ કેવો સ્વાર્થી અને કપટી છે. છલકપટ બહુ વધ્યું છે. અમને
    એક બહેન મળેલાં. તેમની સાસુએ તેને કહ્યું હતું, ત્રણ છોકરીઓ થઇ હવે આ વખતે છોકરી થશે તો તેને ગમે તેમ કરી ઘરમાંથી
    કાઢી મૂકશે.
    છોકરો આવે કે છોકરી આવે તે બહેનના હાથની વાત નથી. પુત્ર તો એક જ કુળને તારે છે, પુત્રી લાયક હોય તો પિતાનું
    અને પતિનું કુળ તારે છે. કન્યા ઉભય કુળને દીપાવે છે.
    ન કરે નારાયણ પણ પત્ની માંદી પડે તો ચાર પાંચ હજાર ખર્ચ કરશે. બે ચાર વર્ષ રાહ જોશે, સારી ન થાય તો
    ઠાકોરજીની માનતા માનશે. આનું કાંઈક થઇ જાય તો સારું. કાંઈક થઈ જાય એટલે સમજ્યાને? મરી જાય તો સારું. તે વિચારે છે,
    મારી ઉંમર પણ વધારે નથી. ૪૮મું હમણાં જ બેઠું છે. ધંધો સારો ચાલે છે, બીજી મળી રહેશે. મૂર્ખાને બોલવામાં વિવેક નથી.
    પતિ-પત્નીના પ્રેમમાં કપટ છે. પત્ની સુખ આપે તો પતિ પ્રેમ કરે. પત્ની ત્રાસ આપે, સુખ આપતી બંધ થાય તો પતિ ઇચ્છશે,
    આનું કાંઈક થઈ જાય. પતિ દુઃખ આપે તો પત્ની પણ ઈચ્છે છે, પતિ મરી જાય તો સારું.
    સુર નર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહિંસબુ પ્રીતિ.

    પત્ની સુખ આપે છે, એટલે પતિ તેને ચાહે છે. પત્ની છે તેટલા માટે જ કાંઈ પતિ તેને ચાહતો નથી. પત્ની સુખ આપતી
    બંધ થાય ત્યારે તેના ઉપર તિરસ્કાર છૂટશે. જગતમાં સ્વાર્થ અને કપટ સિવાય બીજું કાંઈ નથી. આ વિષે ઋષિ યાજ્ઞવલ્કય અને
    મૈત્રેયી વચ્ચે સુંદર સંવાદ થયેલો.
    યાજ્ઞવલ્કય ઋષિએ સંન્યાસ ગ્રહણ કરવા નિશ્ચય કર્યો. તેથી પોતાની બંને પત્નીઓ મૈત્રેયી અને કાત્યાયનીને
    બોલાવીને કહ્યું મારે હવે સંન્યાસ લેવો છે. તમારી વરચે ઝઘડો ન થાય એટલે સર્વ સંપત્તિ તમને બંનેને સરખે ભાગે વહેંચી આપું.
    મૈત્રેયી બ્રહ્માવાદિની હતી. તેણે પૂછયું:-આ ધનથી હું મોક્ષ પામી શકીશ? હું અમર થઈ શકીશ?
    યાજ્ઞવલ્કય:-ધનથી મોક્ષ ન મળી શકે. પણ ધનથી બીજા ભોગ પદાર્થો મળી શકે એટલે તમે આનંદથી જીવી શક્શો.
    મૈત્રેયી:-જે ધનથી મોક્ષ ન મળે, તે ધનને મારે શું કરવું છે? તમે સઘળું ધન કાત્યાયનીને આપો.
    મૈત્રેયીને જીજ્ઞાસુ જાણીને યાજ્ઞવલ્કયે તેને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો-મોક્ષનાં સાધન કહ્યાં.
    યાજ્ઞવલ્કય:-હે મૈત્રેયી ઘર, પુત્ર, સ્ત્રી આદિ જે પ્રિય લાગે છે તે પોતાના સુખને માટે પ્રિય લાગે છે. પ્રિયમાં પ્રિય તો
    આત્મા જ છે.

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૨

    આત્મ વૈ પ્રેયસાં પ્રિય: ।

    ન વા અરે પત્ત્યુ: કામાય પતિ: પ્રિયો ભવત્યાત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતિ ।
    ન વા અરે જાયાયા: કામાય જાયા પ્રિયા ભવત્યાત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતિ ।
    ન વા અરે પુત્રાણા કામાય પુત્ર: પ્રિયા ભવન્તિ આત્મનસ્તુ કામાય પુત્રા: પ્રિયા ભવન્તિ ।
    પતિ ઉપર સ્ત્રીનો અધિક પ્રેમ હોય તે પતિની કામનાઓ પૂર્ણ કરવા માટે નહિ, પણ પોતાની જ કામનાઓ પૂર્ણ કરવા
    માટે છે. પત્ની પતિને ચાહે છે, કારણ કે પતિ તેનું ભરણપોષણ કરે છે. પતિ હશે તો મારું ભરણપોષણ કરશે. એ આશાએ પત્ની
    પતિને ચાહે છે, નહિ કે પોતાનો પતિ છે એટલા માટે.
    પતિને સ્ત્રી અધિક પ્રિય લાગે છે તે પત્નીની કામનાઓ પૂર્ણ કરવા માટે નહિ, પણ પોતાની જ કામનાઓ પૂર્ણ કરવા
    માટે પ્રિય લાગે છે. પતિ પત્નીને ચાહે છે, કારણ કે પત્ની તેની ઇચ્છાઓ પૂર્ણ કરે છે નહિ કે તે ફકત પત્ની છે એટલા માટે જ.

    માતા-પિતાનો પુત્ર ઉપર અધિક પ્રેમ હોય છે તે પણ પુત્રો માટે નહિ, પણ પોતાને માટે જ. માતાપિતા પુત્રને ચાહે છે
    કારણ કે તેઓને આશા હોય છે કે પુત્ર મોટા થઈને તેઓનું ભરણપોષણ કરશે. તેઓને પાળશે, નહિ કે પોતાનો પુત્ર છે એટલા માટે
    જ ચાહે છે.
    મનુષ્ય મનુષ્ય સાથે પ્રેમ કરતો નથી, તે સ્વાર્થ સાથે પ્રેમ કરે છે.

    The purpose of Bhagavata and its mahatmya. – Part – 183

  • Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૨

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૨

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

    કયાધુને પતિ તે જ દિવસે ઘરે પાછા આવ્યા તેથી આશ્ર્ચર્ય થયું. પરંતુ સીધેસીધું કારણ પતિને પૂછાય તેમ ન હતું. પતિ
    સ્વભાવના ભારી અક્કડ અને ક્રોધી હતા. કહી બેસે તેમાં તારે પંચાત કરવાની શી જરૂર છે?
    કયાધુએ વિચાર્યું યુક્તિથી કામ લઇશ તો કારણ જાણી શકાશે. પતિની ખાનગી વાત જાણવી હોય તો આ કયાઘુને ગુરુ
    કરજો. ભોજનમાં વશીકરણ હોય છે. નોકરોને કહ્યું મારા પતિદેવને માટે હું જ રસોઈ બનાવીશ.
    લોભીને દ્રવ્યથી વશ કરવો. અભિમાનીને વખાણથી વશ કરવો.
    હિરણ્યકશિપુ અભિમાની છે. ક્યાધુ સેવા કરતાં વખાણ કરવા લાગી.
    ભોજ રાજા એ કાલિદાસને એક વખત પૂછેલું કે આ દુનિયામાં ખાંડ કરતાં વધારે ગળ્યું શું?
    કાલિદાસે જવાબ આપ્યો, ખાંડ કરતાં વધારે ગળ્યાં વખાણ.
    કયાધુ કહેવા લાગી ઈન્દ્રચંદ્રાદિ દેવો તમારાથી થરથર કાંપે છે. તમે જિતેન્દ્રિય છો. જ્ઞાની છો. આપના જેવો વીર થયો
    નથી અને થવાનો નથી. એ તો હું ભાગ્યશાળી કે આપ જેવા પતિ મને મળ્યા. આપ ધારેલું કામ કર્યા વગર પાછા ફરો જ નહિ. પણ
    આજે વનમાં કાંઈક પ્રસંગ બનેલો હોવો જોઈએ કે જેથી આપ પાછા આવ્યા.
    કયાધુએ ગરમ ગરમ ઢોકળાં ખવડાવ્યાં હશે. રાક્ષસોને આવું જ ભાવે. સાત્ત્વિક અન્ન જેને ભાવે નહીં તે રાક્ષસ.
    હિરણ્યકશિપુ અતિશય રંગમાં આવ્યો. કહેવા લાગ્યો. મારું કામ કર્યા વગર હું પાછો ન આવું, પણ આજે વિઘ્ન આવ્યું,
    અપશુકન થયા, એટલે પાછું આવવું પડયું. કયાધુએ પૂછ્યું:-શું વિઘ્ન આવ્યું? શું અપશુકન થયા?
    હિરણ્યકશિપુ કહે, હું જે ઝાડ નીચે બેસી તપશ્ચર્યા કરતો હતો તે ઝાડ ઉપર એક પોપટ આવ્યો અને નારાયણ,
    નારાયણ એમ બોલવા લાગ્યો.
    કયાધુને આનંદ થયો. વિચાર્યું મારા પતિ પરમાત્માનું નામ કોઈ દિવસ લેતા નથી. હું કહીશ કે નારાયણની ધૂન કરો તો
    માને તેવા નથી. ભારે અભિમાની છે. તેથી યુક્તિ કરવી પડશે.
    યુક્તિથી પતિને પાપ કરતાં અટકાવે તે પત્ની. પતિને ધર્મના-પરમાત્માના માર્ગે વાળે તો પત્ની એ ધર્મપત્ની છે.
    પત્ની પતિને ધર્મ અને મોક્ષના માર્ગે વાળે.

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૧

    આ સુંદર તક છે. આ બહાને હું તેમની પાસે ભગવાનનું નામ વારંવાર લેવડાવીશ. ક્યાધુને લાગણી હતી કે મારા પતિદેવ
    સુધરે. ભોજન થયા પછી શયન વખતે કયાધુ ચરણ સેવા કરવા લાગી. પૂછ્યું, આપે ભોજન વખતે વાત કરી પણ મારું ધ્યાન
    બરાબર ન હતું. કહો તો વનમાં શું થયું?
    હિરણ્યકશિપુ:-દેવી! ત્યાં પોપટ આવ્યો અને શ્રીમન્નનારાયણ, નારાયણ બોલવા લાગ્યો.
    ક્યાધુ:-પોપટ શું બોલ્યો?
    હિરણ્યકશિપુ:-નારાયણ, નારાયણ,
    કયાધુ:-હા,જાવ,જાવ,પોપટને કાંઈ બોલતાં આવડતું હશે? પોપટ ખરેખર બોલ્યો?
    હિરણ્યકશિપુ:-હા, તે નારાયણ, નારાયણ, કહેવા લાગ્યો.
    બિચારો કામવશ થયેલો એટલે પત્ની જેમ પૂછે તેમ ઉત્તર આપ્યા કરે.
    કયાધુએ આ પ્રસંગનો લાભ લઈ પતિ પાસે આ પ્રમાણે ૧૦૮ વાર જપ કરાવ્યો. સાધારણ રીતે પુરુષ કામાંધ હોવાથી
    સ્ત્રીને આધીન જ હોય છે. એટલે પત્ની ધારે તો પતિને સુધારી શકે છે. પત્ની લાયક હશે તો પતિને પણ ભગવત ભજનમાં
    વાળશે. કયાધુએ યુક્તિથી પતિ પાસે વારંવાર ભગવાનનું નામ લેવડાવ્યું. માતા-પિતા ભગવાનનું નામ લેતાં હતા તે વખતે

    પ્રહલાદજી માના પેટમાં આવ્યા હતા આથી હિરણ્યકશિપુ રાક્ષસ. તેમ છતાં પ્રહલાદ મહાન ભગવદ્ભક્ત થયા.
    કયાદ્યુ સગર્ભા છે. હિરણ્યકશિપુ તપશ્ર્ચર્યા કરવા ગયો છે. છત્રીસ હજાર વર્ષો તપશ્ચર્યા કરી છે. અન્નજળનો ત્યાગ કર્યો
    છે. કળીયુગમાં અન્નમય, જળમય પ્રાણ છે. આ સત્ યુગની વાત છે, સત્ યુગમાં અસ્થિમય પ્રાણ તેથી આ શક્ય હતું.
    કેવળ તપ કરવાથી મનુષ્યનું કલ્યાણ થતું નથી કે શુદ્ધ થતો નથી. તપ પાછળની ભાવના શુદ્ધ હોવી જોઈએ. હેતુ શુદ્ધ
    હોવો જોઇએ. હિરણ્યકશિપુનો હેતુ શુદ્ધ ન હતો. દુર્યોધને વિષ્ણુયાગ કરેલો પણ તેથી શું? તેનું ધન પાપમય જ હતું.
    યોગની પાછળ શુદ્ધ હેતુ ન હોય તો યોગીનું પતન થાય છે. માત્ર યોગ સાધવાથી હ્રદય વિશાળ થતું નથી. યોગસિદ્ધિથી
    બીજી શક્તિઓ આવશે પણ તેનું હ્રદય વિશાળ થશે નહિ. બ્રહ્માનુભૂતિ વગર હ્રદય વિશાળ થતું નથી. હિરણ્યકશિપુની તપશ્ચર્યા
    કેવળ ભોગવિલાસ માટે હતી. દેવોને ત્રાસ આપવા માટે હતી. ગીતાજીની ભાષામાં કહીએ તો તેનું તપ તામસ તપ હતું. તેથી તેનું
    જેવું ફળ મળવું જોઈએ તેવું ન મળ્યું.

    The purpose of Bhagavata and its mahatmya. – Part – 182

  • Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૧

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૧

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

    કંસ ભયના લીધે તન્મય થયો હતો. તેને દેવકીનો આઠમો પુત્ર જ દેખાય છે. શિશુપાલ વેરથી ભગવાનનું ચિંતન કરતો
    હતો.
    કોઈપણ ભાવથી ઇશ્વરમાં તન્મય થવાની જરૂર છે.

    તસ્માત્ કેનાપ્યુપાયેન મન કૃષ્ણે નિવેશયેત્ ।
    તેથી હરકોઇ મનુષ્યે કોઈ પણ ઉપાયથી મન શ્રીકૃષ્ણમાં જોડવું જોઇએ.
    આ શિશુપાલ સાધારણ ન હતો. તે વિષ્ણુ ભગવાનનો પાર્ષદ હતો. નારદજીએ જયવિજયના ત્રણ જન્મોની કથા
    સંક્ષેપમાં કહી. જયવિજય પહેલા જન્મમાં હિરણ્યાક્ષ- હિરણ્યકશિપુ થયા, બીજા જન્મમાં રાવણ-કુંભકર્ણ અને આ ત્રીજા જન્મમાં
    શિશુપાલ અને દંતવક્રત્ર રૂપે જન્મ્યા છે.
    નારદજીએ હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા શરૂ કરી. દિતિના બે પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષનો
    વધ વરાહ ભગવાને કર્યો. હવે હિરણ્યકશિપુની વાત આવે છે.
    ધર્મરાજાએ નારદજીને પ્રાર્થના કરી:-આ કથા વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા છે. પ્રહલાદ મહાન ભગવદ્ભક્ત હતા,
    છતાં હિરણ્યકશિપુને તેને મારવાની કેમ ઈચ્છા થઈ?
    નારદજી બોલ્યા:-દિતિ એ ભેદબુદ્ધિ છે. ભેદબુદ્ધિમાંથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આવે છે. મમતા અને અહંકાર
    આવે છે. આ હું અને મારું એ ભેદબુદ્ધિના સંતાનો છે, સર્વે દુ:ખનું મૂળ ભેદબુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદભાવ છે.
    અભેદભાવ શરીરથી નહીં, બુદ્ધિથી થાય તો, સર્વપ્રતિ સમ બુદ્ધિ આવે છે.
    અહંકારને મારવો કઠણ છે. મમતાનો વિવેકથી નાશ થાય છે. વિવેકથી મમતાનો નાશ થઈ શકે. પરંતુ અહંભાવનો નાશ
    થઈ શકતો નથી. અર્પણ કરનાર પોતાનું ‘હું પણુ’ પણ અર્પણ કરે તો ઠાકોરજી કૃપા કરે છે. મારામાં અભિમાન નથી એમ માનવું
    એ પણ અભિમાન છે.

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૦

    હિરણ્યકશિપુ અહંકારનું રૂપ છે. હિરણ્યકશિપુનું વર્તન એવું છે કે તે દેવોને, જ્ઞાની પુરુષોને, સર્વને ત્રાસ આપે છે.
    અભિમાન સર્વને ત્રાસ આપે છે, સર્વને રડાવે છે. મમતા મરે છે પણ અહંકાર જલદી મરતો નથી. અહંકારને મારવો કઠણ છે. તે
    રાત્રે મરતો નથી, દિવસે મરતો નથી, ઘરની બહાર, ઘરની અંદર પણ મરતો નથી, તે ઘરની બહાર અને ઘરની અંદર પણ હોય છે.
    અહંકાર શસ્ત્ર કે અસ્ત્રથી મરતો નથી, તેને વચલી જગ્યામાં મારવો પડશે. મનુષ્ય અહંકારને મારે તો તે ઈશ્વરથી દૂર નથી.
    અભિમાન અંદર બેઠું છે. મનુષ્યને દુઃખ આપનાર અહંકાર છે. આ અહંકારને મારવાનો છે. અહંકાર મરશે ઉંબરામાં.
    રાસમાં કથા આવશે કે બે ગોપીઓની વચ્ચે શ્રીકૃષ્ણ છે. તે પ્રમાણે બે વૃત્તિઓની વચમાં શ્રીકૃષ્ણને રાખશો તો અહંકાર મરશે. એક
    સંકલ્પ ઉત્પન્ન થાય અને બીજી વૃત્તિ ઉત્પન્ન થતાં પહેલાં વચ્ચે શ્રીકૃષ્ણને રાખો તો અહંકાર મરશે. પ્રત્યેક ઇન્દ્રિયનું મિલન ઈશ્વર
    સાથે ન થાય ત્યાં સુધી અહંકાર છે. પુરુષ ઈશ્વરનાં સ્મરણમાં તન્મય થાય અને બીજો ભેદ ન રહે તો અહંકાર મરે.
    જ્ઞાન સુલભ છે. પણ અહમ-મમતાનો વિનાશ ન થાય, ત્યાં સુધી જ્ઞાન દીપે નહીં. હિરણ્યકશિપુ જ્ઞાની હતો, પણ તેનું
    જ્ઞાન અહમ્ અને મમતાથી ભરેલું હતું. પોતાના ભાઇના મરણ પ્રસંગે તે બ્રહ્મોપદેશ કરે છે. બીજાને બોધ આપે અને પોતે જીવનમાં
    ન ઊતારે તે અસુર. હિરણ્યકશિપુ બીજાને જ્ઞાનનો બોધ આપે છે, અને પોતે વિચારે છે, મારા ભાઇનો વધ કરનાર વિષ્ણુ ઉપર
    કયારે વેર વાળું?
    અહંમ્ મમતા હોય ત્યાં સુધી જ્ઞાન પચે નહીં. ભક્તિ વગરનું જ્ઞાન કેવળ શબ્દમય બને તો તેથી જીવને લાભ થતો નથી.
    જ્ઞાનનો અનુભવ વૈરાગ્ય અને ભક્તિ વગર થતો નથી.
    બ્રહ્મજ્ઞાનની વાતો કરે અને પ્રેમ સંસારના વિષયો સાથે કરે એ જ દૈત્ય,એ જ દૈત્યના વંશનો.
    હિરણ્યાક્ષના મૃત્યુના સમાચાર સાંભળી હિરણ્યકશિપુ કહે, મારા ભાઇને મારનાર વિષ્ણુ સાથે હું યુદ્ધ કરીશ. માતા
    દિતિને હિરણ્યકશિપુએ અનેક પ્રકારે બોધ આપ્યો. દિતિને સંતોષ થયો. હિરણ્યકશિપુએ વિચાર્યું કે હું આજે વિષ્ણુ સાથે લડવા
    નહીં જાઉં. એકવાર વરદાન પ્રાપ્ત કરી અજર અમર બનીશ, તે પછી યુદ્ધ કરવા જઇશ.
    હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરવા જાય છે. હિરણ્યકશિપુની પત્નીનું નામ કયાધુ. કયાધુએ પૂછ્યું. તપશ્ચર્યા કરી ઘરે કયારે

    આવશો? હિરણ્યકશિપુએ જવાબ આપ્યો ઘરે આવવાનો દિવસ નકકી નથી. દશ હજાર વર્ષ તપ કરીશ. તપ કરી અનેક સિદ્ધિઓ
    પ્રાપ્ત કરી ઘણાં વર્ષે ઘરે આવીશ.
    હિરણ્યકશિપુ મંદરાચળ પર્વત ઉપર આવ્યો છે. આ કથા ભાગવતમાં નથી. વ્યાસજીએ વિષ્ણુપુરાણમાં આ કથા લખી
    છે. દેવોએ બૃહસ્પતિને પ્રાર્થના કરી છે. હિરણ્યકશિપુની તપશ્ચર્યામાં વિઘ્ન કરો. બૃહસ્પતિ પોપટ રૂપે મંદરાચલ પર્વત ઉપર
    આવ્યા. હિરણ્યકશિપુ જે જગ્યાએ તપ કરવા બેઠેલો તેની નજીકમાં, ઝાડ ઉપર બેસી નારાયણ, નારાયણ એમ બોલવા લાગ્યા.
    જ્યારે હિરણ્યકશિપુ મંત્રનો જપ કરવા લાગે કે પોપટ નારાયણ, નારાયણ બોલે. હિરણ્યકશિપુએ વિચાર્યું, જે વિષ્ણુને મારવા હું
    તપશ્ચર્યા કરું છું તેનું આ પોપટ કિર્તન કરે છે. આ કયાંથી આવ્યો? મરતો પણ નથી? આજે તપશ્ચર્યામાં બેસવા માટે શુભ દિવસ
    નથી. હિરણ્યકશિપુ કંટાળી સાયંકાળે ઘરે આવે છે.

    The purpose of Bhagavata and its mahatmya. – Part – 181

  • Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૦

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૦

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

    મહાપ્રભુજી નો સિદ્ધાંત પણ દિવ્ય છે. વૈષ્ણવ માને છે, ઈશ્વર ને ક્રિયા નથી એ બરોબર છે. ઈશ્વર ક્રિયા કરી શકતા

    નથી. પરંતુ લીલા કરે છે. ઈશ્વરને ક્રિયા નથી એ વાત સાચી. પણ ઈશ્વર લીલા કરે છે એ વાત પણ સાચી. જે ક્રિયામાં ક્રિયાનું
    અભિમાન નથી તે લીલા. ઈશ્વર સ્વેચ્છાથી લીલા કરે છે. હું કરું છું એવી ભાવના વગર નિષ્કામ ભાવ થી જે ક્રિયા કરવામાં
    આવે તે લીલા. કેવળ બીજાને સુખી કરવાની ભાવના થી કરવામાં આવે તે લીલા. શ્રીકૃષ્ણની ક્રિયા લીલા કહેવાય. ઈશ્વરને સુખની
    ઈચ્છા નથી. કનૈયો ચોરી કરે છે તે બીજાને માટે. ક્રિયા બાંધે છે, પણ લીલા મુક્ત કરે છે.
    જીવ, કરે છે તે ક્રિયા પાછળ સ્વાર્થ, વાસના અને ‘હું કરું છું’ તેવું અભિમાન છે, તેથી તે ક્રિયા છે.
    બંને સિદ્ધાંતો સાચા છે. ઇશ્વર નિરાકાર નિર્વિકલ્પ છે અને માયા ક્રિયા કરે છે. તે સિદ્ધાંત પણ દિવ્ય છે. ઇશ્વર કાંઈ
    કરતા નથી પણ તેમાં ક્રિયાનો આરોપ કરવામાં આવે છે. ઇશ્વરમાં વિષમતા માયાથી ભાસે છે. ઈશ્વર પરિપૂર્ણ સમ છે, પરમાત્મા
    સમ, જગત વિષમ.
    સમતા ઈશ્વર ની છે. વિષમતા છે તે માયાની છે. ઈશ્વર તો સમ છે, પણ માયાથી ઇશ્વરમાં વિષમતા દેખાય છે.
    ઈશ્વર ના અધિષ્ઠાન માં માયા ક્રિયા કરે છે એટલે માયા જે ક્રિયા કરે છે તેનો આરોપ ઇશ્વર ઉપર કરવામાં આવે છે. દીવો કાંઈ
    કરતો નથી. પણ દીવો ન હોય તો કંઈ થઈ શકતું નથી. ભગવાન
    દૈત્યને મારતાં નથી પણ તારે છે. ક્રિયામાં વિષમતા દેખાય છે, પણ ભાવમાં વિષમતા નથી. ભગવાન દૈત્યો ને મારે છે, પણ
    ભગવાનના માર માં પણ પ્યાર છે.
    સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણ એ પ્રકૃતિ ના ગુણ છે. આત્માના નહીં.
    પરમેશ્વર જીવ ના ભોગ માટે શરીર સર્જવા ઇચ્છે છે. ત્યારે રજોગુણ ના બળ માં વૃદ્ધિ કરે છે. જીવ ના પાલન માટે
    સત્ત્વગુણ ના બળ માં વૃદ્ધિ કરે છે, અને સંહાર કરવા ઇચ્છે છે ત્યારે તમોગુણ ના બળ માં વૃદ્ધિ કરે છે.
    રાજન્! તમે જેવો પ્રશ્ન કરો છો, તેવો પ્રશ્ન તમારા દાદા ધર્મ રાજા એ નારદજી ને કર્યો હતો. રાજ સૂર્ય યજ્ઞમાં પહેલી પૂજા
    શ્રીકૃષ્ણની કરવામાં આવી. પણ તે સહન ન થવા થી શિશુપાલ ભગવાનની નિંદા કરવા લાગ્યો. ભગવાન નિંદા સહન કરે છે.

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૯

    સદગતિ મળી. આ જોઈ યુધિષ્ઠિર ને આશ્ચર્ય થયું. તેથી તેણે તેમણે નારદજી ને પ્રશ્ન કર્યો:-શિશુપાલ ભગવાન નો શત્રુ હતો
    છતાં શિશુપાલ ને સદગતિ કેમ મળી? શિશુપાલે શ્રીકૃષ્ણ ને ગાળો આપી તેમ છતાં તે નરકમાં કેમ ન ગયો? શિશુપાલ ને સદગતિ
    મળી તે મેં નજરે જોયું છે. શિશુપાલ નરકમાં કેમ ન ગયો? આવી સાયુજ્ય મુક્તિ શિશુપાલ કેમ પામ્યો? ભગવાન નો દ્વેષ કરનાર
    શિશુપાલ અને દંતવક્રત્ર તો નરકમાં પડવા જોઈતા હતા. તેને બદલે આવું ઉલટું કેમ થયું, તે કૃપા કરીને સમજાવો.
    નારદજી બોલ્યા:–શ્રવણ કરો રાજન્! કોઈ પણ રીતે પરમાત્મામાં તન્મય થવા ની જરૂર છે. પરમાત્માએ તો કહ્યું છે કે
    કોઈ પણ ભાવથી જીવ મારી સાથે તન્મય બને તો મારા સ્વરૂપ નું હું તેને દાન કરું છું.
    રાજન્! કોઈ પણ ભાવ થી, પરંતુ એક પરમાત્મામાં જ મન એકાકાર થવું જોઇએ.
    જેમ ભક્તિથી ઇશ્વરમાં મન જોડીને ઘણા મનુષ્યો પરમાત્માની ગતિ ને પામ્યા છે, તેમ કામથી, દ્વેષ થી, ભયથી તથા
    સ્નેહ થી પણ ભગવાન માં મન જોડી અનેક મનુષ્યો સદગતિ પામ્યા છે.
    જુઓ, ગોપીઓ ને ભગવાન ને મળવાની તીવ્ર ઈચ્છા થી, કંસે ભયથી, શિશુપાલ વગેરે રાજા ઓ એ દ્વેષ થી, યાદવો એ
    પરિવારના સંબંધ થી, તમે સ્નેહ થી અને અમે ભક્તિથી અમારા મનને ભગવાન માં લગાડ્યું.
    ગોપ્ય: કામાદ્ભયાત્કંસો દ્વેષાચ્ચૈદ્યાદયો નૃપા: ।
    સમ્બન્ધાદ્ વૃષ્ણય: સ્નેહાદ્યૂયં ભક્ત્યા વયં વિભો ।।
    કેટલીક ગોપીઓ શ્રીકૃષ્ણને કામભાવથી ભજતી હતી. શ્રીકૃષ્ણનું સ્વરૂપ જોઈ તેનામાં કામભાવ જાગે, પણ જેનું ધ્યાન
    કરે છે તે નિષ્કામ છે. નિષ્કામ શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં ગોપીઓ નિષ્કામ બની છે. પરંતુ જો જગતના સ્ત્રી, પુરુષોનું ધ્યાન
    કામભાવથી કરશો તો નરકમાં જવું પડશે.
    ગોપીઓએ કામભાવ શ્રીકૃષ્ણમાં રાખી સતત શ્રીકૃષ્ણનું ચિંતન કરી નિષ્કામ બની છે. પરમાત્મા પૂર્ણ નિષ્કામ હોવાથી

    પરમાત્માને અર્પણ કરેલો કામ નિષ્કામ બન્યો. કામનો જન્મ રજોગુણમાંથી થાય છે. ઈશ્વર બુદ્ધિથી પર છે. ઇશ્વર પાસે કામ જઇ
    શકતો નથી. સૂર્ય પાસે અંધકાર જઈ શકતો નથી તેમ જેનું ચિંતન કરે છે તે શ્રીકૃષ્ણ નિષ્કામ હોવાથી કામભાવથી શ્રીકૃષ્ણનું
    ચિંતન કરનાર ગોપીઓ નિષ્કામ બની.