IND vs NZ: રોહિત સેના સામે ન્યુઝીલેન્ડનો કારમો પરાજય; ભારત મેચી જીતીને મૂકાયું મુસીબતમાં! જાણો કેવી રીતે..

IND vs NZ India beat New Zealand, India won by 44 runs
IND vs NZ India beat New Zealand, India won by 44 runs

News Continuous Bureau | Mumbai

 IND vs NZ: 

  • ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું અજેય અભિયાન ચાલુ છે. રવિવારે ટીમે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું છે. 
  • આ જીત સાથે, ભારત ગ્રૂપ-Aમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે
  • ભારતને જીત તો મળી ગઈ છે પરંતુ જીતવાને કારણે ભારતનો સેમી ફાઈનલનો મુકાબલો ટફ બનશે  
  • જો ભારત હાર્યું હોત તો તે સાઉથ આફ્રિકા સામે સેમી ફાઈનલ રમેત અને તેને આસાનીથી હરાવીને ફાઈનલમાં પહોંચી જાત.
  • ઈન્ડિયા હવે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

આ સમાચાર પણ વાંચો : ICC Champions Trophy 2025: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!