Paris Olympics 2024: ધાકડ ગર્લ વિનેશ ફોગાટે કર્યો કમાલ, ફાઇનલમાં પહોંચી ભારતની દીકરી, હવે ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર.. 

Paris Olympics 2024 Historic! Vinesh Phogat First Indian Woman To Enter Wrestling Final At Olympics
Paris Olympics 2024 Historic! Vinesh Phogat First Indian Woman To Enter Wrestling Final At Olympics

 News Continuous Bureau | Mumbai  

Paris Olympics 2024:

  • ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં જોરદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે . 
  • વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ સામે સેમિફાઇનલ મેચ જીતી લીધી છે.
  • આ જીત સાથે વિનેશ ફોગાટનો મેડલ નિશ્ચિત થઈ ગયો છે. હવે તે ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયાસ કરશે.
  • વિનેશે એ સાબિત કરી દીધું છે કે હજુ પણ તેનામાં દમ છે. વિનેશે ન માત્ર વિશ્વ ચેમ્પિયનને હરાવી હતી પરંતુ વિશ્વ કુસ્તીના ઈતિહાસમાં પોતાનું નામ પણ નોંધાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  Paris Olympics 2024 :કુસ્તીબાજ વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ! વિશ્વની નંબર વન ગોલ્ડ મેડલીસ્ટ રેસલરને આપી ધોબી પછાડ; હવે મેડલથી માત્ર એક ડગલું દૂર

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!