Droupadi Murmu PM Modi: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરાયા સન્માનિત , PM મોદીએ કરી રાષ્ટ્રપતિની પ્રશંસા..

PM Modi expressed his pride in conferring the Grand-Collar of the Order of Timor-Leste Droupadi Murmu
PM Modi expressed his pride in conferring the Grand-Collar of the Order of Timor-Leste Droupadi Murmu

News Continuous Bureau | Mumbai

Droupadi Murmu PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ટ્વીટ કરીને ​​રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી (  Order of Timor-Leste ) સન્માનિત કરવા બદલ ઘણો જ ગર્વ વ્યક્ત કર્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન ભારત અને તિમોર-લેસ્તે ( Timor-Leste ) વચ્ચેના ઊંડા મૂળના સંબંધો અને પરસ્પર આદરને દર્શાવે છે.  

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, “રાષ્ટ્રપતિજીને ( Droupadi Murmu ) ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ તિમોર-લેસ્તેથી સન્માનિત થતા જોવું આપણા માટે ગર્વની ક્ષણ છે. આ આપણા દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને પરસ્પર આદરને દર્શાવે છે. તે કેટલાંક વર્ષોથી જાહેર જીવનમાં તેમના અમૂલ્ય યોગદાનની પણ એક માન્યતા છે.”

આ સમાચાર પણ વાંચો:  PM Modi Natwar Singh: PM મોદીએ શ્રી નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!