IND vs SA Final: વર્લ્ડ ચેમ્પિયન બનીને ટીમ ઈન્ડિયા થઈ માલામાલ, રનર્સઅપ પર પણ કરોડો રૂપિયાનો થયો વરસાદ…જાણો કઈ ટીમને કેટલા પૈસા મળ્યા..

IND vs SA Final Team India got rich after becoming world champions, crores of rupees rained on the runners-up too... know which team got how much money.
IND vs SA Final Team India got rich after becoming world champions, crores of rupees rained on the runners-up too... know which team got how much money.

News Continuous Bureau | Mumbai

IND vs SA Final:  ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC T20 વર્લ્ડ કપ 2024નો ( ICC T20 World Cup 2024 ) ખિતાબ જીત્યો છે . ભારતે વર્ષ 2007માં દક્ષિણ આફ્રિકા સામે ICC T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને ત્યારથી ટીમ ઈન્ડિયા કોઈ પણ ખિતાબ જીતવામાં સફળ રહી નથી. પરંતુ હવે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે 17 વર્ષની લાંબી રાહનો અંત કરીને T20 વર્લ્ડ કપનો ( T20 World Cup ) ખિતાબ જીતી લીધો છે. આથી વર્લ્ડ કપ જીતનારી ટીમ પર ઈનામોની વર્ષા થશે. તો રનર્સઅપ ટીમ પણ બનશે ધનવાન.  

IPL બાદ ICC અત્યાર સુધીની સૌથી મોટી રકમ હવે T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને ( Team India ) આપશે. આઇસીસીએ આ માટે રુપિયા $ 11.25 કરોડ મિલિયન એટલે કે રુપિયા 93.80 કરોડના ઈનામોની ( Price Money ) જાહેરાત કરી છે.

 IND vs SA Final: વિજેતા ટીમને હવે 2.45 મિલિયન ડોલર એટલે કે 20.42 કરોડ રુપિયા મળશે.

ભારતે તેનો પહેલો T20 વર્લ્ડ કપ 2007માં જીત્યો હતો અને તેનું છેલ્લું ICC ટાઇટલ 2013માં દક્ષિણ આફ્રિકામાં ( South Africa ) મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેમ્પિયન્સ ટ્રોફી હતું. જો કે, ગયા વર્ષે ભારતમાં રમાયેલ વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. પરંતુ હવે રોહિત શર્માના નેતૃત્ત્વમાં ટીમ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. તેથી વિજેતા ટીમને હવે 2.45 મિલિયન ડોલર એટલે કે 20.42 કરોડ રુપિયા મળશે. તો રનર અપ સાઉથ આફ્રિકા ટીમને આની અડધી રકમ મળશે. રનર અપને કુલ 1.28 મિલિયન ડોલર એટલે કે 10.67 કરોડ રૂપિયા મળશે.

આ સમાચાર પણ વાંચો: Suryakumar Yadav Catch : ભારતે આ રીતે જીત્યો વર્લ્ડ કપ, સૂર્યાના શાનદાર કેચે પલટી નાખી સમ્રગ મેચની દીશા..જુઓ વિડીયો

આમાં સેમી ફાઇનલિસ્ટને પણ 6.56 કરોડ રૂપિયા મળશે. દરેક ટીમને પૈસા મળશે. સુપર 8માં પહોંચનારી ટીમને 3.18 કરોડ રૂપિયા મળશે. આ સિવાય 9માંથી 12માં સ્થાન મેળવનારી ટીમોને 2.06 કરોડ રૂપિયા મળશે. 13થી 20માં સ્થાને રહેનારી ટીમોને 1.87 કરોડ રૂપિયા મળશે.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!