Vinesh Phogat: વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રોલ થયા..

Prime Minister Narendra Modi got trolled as Vinesh Phogat reached the final.
Prime Minister Narendra Modi got trolled as Vinesh Phogat reached the final.

News Continuous Bureau | Mumbai

Vinesh Phogat: ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટે ઇતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકમાં ( Paris Olympics 2024 ) કુસ્તી રમતમાં ફાઇનલ્સમાં પહોંચનાર પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે. સેમી ફાઈનલ જીત્યા પછી તેણે પોતાની મા સાથે વાત કરી હતી. આ સંદર્ભે નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  

Vinesh Phogat: બજરંગ પુનિયાએ શું કહ્યું?

બજરંગ પુનિયાએ ( Bajrang Punia ) કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) હવે વિનેશ ફોગાટ સાથે કઈ રીતે વાત કરશે? જ્યારે વિનેશ જંતર મંતર પર આંદોલન કરી રહી હતી તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકે શબ્દ કહ્યો નહતો. હવે જ્યારે વિનેશ ફાઇનલ્સમાં ( wrestling  ) પહોંચી ગઈ છે ત્યારે તેણે પોતાની જાતને સાબિત કરી દીધી છે. આ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિનેશ સાથે કયા મોઢે વાત કરશે? આ ઉપરાંત અનેક લોકો સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં પોસ્ટ નાખી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો:  Bridge Collapse : કર્ણાટકમાં આ નદી પર બનેલો પુલ ધરાશાયી, ગોવાને જોડતો માર્ગ સંપૂર્ણપણે બંધ; જુઓ વિડીયો.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલિમ્પિક માં વિજેતાઓ સાથે સીધી વાત કરીને તેમને શુભકામના પાઠવે છે. આવા સમયે વિનેશ જ્યારે ગોલ્ડ મેડલ લઈને આવશે અથવા સિલ્વર મેડલ પર સંતોષ પામશે ત્યારે વડાપ્રધાન તેની સાથે શું વાત કરશે? તેમજ આ સમયે પહેલવાન વિનેશનું શું રિએક્શન હશે તે જોવું દિલચસ્પ રહેશે

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!