282
Join Our WhatsApp Community
RJDના સુપ્રીમો અને ઘાસચારા કૌભાંડના દોષિત લાલૂ પ્રસાદ યાદવની ગુરૂવાર મોડી સાંજે અચાનક તબિયત લથડી છે, હાલ તેમની હાલત ગંભીર થઇ ગઇ છે.
તેઓ શ્વાસ નથી લઇ શકતા. તેમની છાતીમાં ઇન્ફેક્શન અને નિમોનિયાની ફરિયાદ છે.
ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા, રિમ્સ અધીક્ષક ડૉ.વિવેક કશ્યપ અને લાલૂ પ્રસાદ યાદવની સારવાર કરી રહેલા ડૉક્ટર ઉમેશ પ્રસાદ તેને જોવા માટે પેઈંગ વોર્ડ પહોંચ્યા.
You Might Be Interested In
