News Continuous Bureau | Mumbai Rishabh Pant accident:ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના ખેલાડી ઋષભ પંતની કારમાં ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માત દિલ્હીથી ઘરે જતા સમયે રૂડકિત્ય નરસન બોર્ડ પર હમ્માદપુરમાં થયો હતો. રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જે બાદ તરત જ કારમાં આગ લાગી હતી. જોકે સદનસીબે ઋષભ પંત આ અકસ્માતમાંથી બચી ગયો હતો. રિષભના… Continue reading Rishabh Pant accident: ગોઝારો દિવસ… હવે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને નડ્યો ભયંકર અકસ્માત, ઘટના બાદ કાર બળીને થઈ રાખ.. જુઓ વિડીયો..
