News Continuous Bureau | Mumbai અમુક લોકોને નોસ્ટેજીક એટલે કે ભૂતકાળના સંસ્મરણો વાગોળતા ની આદત હોય છે. તેમાં તેમને મજા આવે છે. આવા જ લોકો માટે એક એવું બેન્ડ છે જે જુના જમાના ની યાદ અપાવી દે છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ભોજન લઇ રહેલા લોકોના… Continue reading Viral video : લ્યો કરો વાત, હોટલમાં લોકોના મનોરંજન માટે ગીતો નહીં પણ એડવર્ટાઈઝમેન્ટ ગવાય છે. જુઓ વિડિયો.
