News Continuous Bureau | Mumbai અફઘાનિસ્તાનને ( Afghanistan ) વેરવિખેર ( Kabul ) કરવા મેદાન પડેલા આતંકીઓએ હવે ચીની સંસ્થાઓને પણ નિશાન બનાવવાનું શરુ કર્યું છે. અહીં આતંકીઓ ભારતના 26-11 જેવા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં 2 પોલીસ અધિકારી સહિત 5 લોકોના મોત થયા છે. ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓ દ્વારા હોટલ પર હુમલો કરવામાં આવ્યો… Continue reading કાબુલમાં મુંંબઈના 26/11 જેવો ભયાનક હુમલો, આતંકીઓએ હોટલમાં ઘુસીને મચાવી ખૌફનાક તબાહી.. જુઓ વિડિયો..
