શિયાળાની ગુલાબી ઠંડીમાં જો ગરમા ગરમ કેસર, બદામ, પિસ્તા યુક્ત દૂધ કે પછી દૂધમાં અડધી ચમચી જેટલી હળદર ને એક ચપટી ઈલાયચી પાવડર નાખી પીવાથી શરીર તંદુરસ્ત રહે છે. સવારે આળસ ખંખેરી વહેલા ઉઠી વ્યાયામ કે યોગાસન ને શાસ્ત્રોમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. શિયાળામાં ઉત્તમ આહારમાં તલ,ગોળ, ઘી નાખીને બનાવેલ લાડુ કે ચિક્કી ખાવી… Continue reading સદાય રહેવા યુવાન કરો આ આહારનું સેવન…
