News Continuous Bureau | Mumbai પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાની તબિયત બગડી છે જેના કારણે તેમને લખનૌની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુનવ્વર રાણાને અપોલો હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમની પુત્રી સુમૈયા રાણાએ વીડિયો જાહેર કરતા આ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે તેના પિતા મુન્નવર રાણાની તબિયત છેલ્લા… Continue reading પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાની તબિયત લથડી, વેન્ટિલેટર પર શિફ્ટ, જાણો કેમ તેમના માટે આગામી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે
