News Continuous Bureau | Mumbai રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ સ્વયંસેવક જયવંત હરિશ્ચંદ્ર વાડેકરનું 14 માર્ચ, મંગળવારે 82 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમના નિવાસસ્થાને તેમનું અવસાન થયું. તેઓ વાડેકર ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધારાસભ્ય અતુલ ભાતખાલકરના સસરા હતા. બાળપણથી જ તેમણે અંતિમ શ્વાસ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને આગળ ધપાવવાનું કામ કર્યું.… Continue reading રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ વરિષ્ઠ સ્વયંસેવકનું 82 વર્ષની વયે થયું નિધન, લાંબા સમયથી હતા બીમાર..
