News Continuous Bureau | Mumbai તમિલનાડુના થેની જિલ્લાના કુમુલી પહાડી વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક કાર 40 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સિવાય બે લોકો ઘાયલ પણ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી. તમામ ભક્તો સબરીમાલા મંદિરથી… Continue reading દુઃખદ… તમિલનાડુમાં સબરીમાલા મંદિરથી પરત ફરી રહેલ કાર ખીણમાં ખાબકી, આટલા શ્રદ્ધાળુઓના નિપજ્યા મોત..
