News Continuous Bureau | Mumbai Shivsena : ચૂંટણી પંચે એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને શિવસેના પક્ષ અને ચૂંટણી પ્રતીક ધનુષ્યબાણ આપ્યું છે. પાર્ટી અને ચૂંટણી ચિન્હ પરના દાવા અંગે ચૂંટણી પંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં સાદિક અલી કેસનો મામલો શિંદે જૂથ દ્વારા સતત આપવામાં આવ્યો હતો. જાણો શું છે સાદિક અલી કેસ… સાદિક… Continue reading આખરે આ સાદિક અલી કેસ શું છે? જેને કારણે ઉદ્ધવ ઠાકરે એ શિવસેના ગુમાવવી પડી.
