News Continuous Bureau | Mumbai ઉત્તર સિક્કિમના ( Sikkim ) વિસ્તારમાં સેનાના વાહનને ( vehicle ) ગંભીર અકસ્માત ( accident ) નડ્યો છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 જવાન શહીદ ( Indian Army jawans die ) થયા છે. જ્યારે જવાન ગંભીર રીતે 4 ઘાયલ થયા છે. આ દર્દનાક અકસ્માત નોર્થ સિક્કિમના ગેમામાં થયો છે, સેનાના ત્રણ વાહનોમાંથી… Continue reading સિક્કિમમાં મોટી દુર્ઘટના, આર્મીની ટ્રક ઊંડી ખીણમાં પડી. આટલા જવાનો થયા શહીદ…
